શોધખોળ કરો

આજે રાજ્યના આ જિલ્લામાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદની ઓરેન્જ એલર્ટની આગાહી

Gujarat Rain Alert: વરસાદને કારણે અનેક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ છે. હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ ઘણી જગ્યાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Gujarat Weather Update: દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણી નદીઓ છલકાઈ રહી છે અને ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ છે. પૂર અને વરસાદના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ગુજરાતમાં વર્તમાન પરિસ્થિતિમાં બે સિસ્ટમ સક્રિય છે, જેમાં ઓફશોર ટ્રફ અને સીયર જોન સક્રિય છે, રાજ્યના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

વિભાગે 27 જુલાઈએ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગરની સાથે દાહોદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં આપવામાં આવી છે.

28 જુલાઈની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ રહેશે જ્યારે દાહોદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ, નર્મદા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સૌથી વધુ 7 ઈંચ, ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં 6 ઈંચ અને નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં 6 ઈંચ નોંધાયો છે. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં 5 ઈંચ, સુરત જિલ્લાના મહુવા તાલુકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 4 ઈંચ અને તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ, 26 જુલાઈના રોજ સવારે 6 વાગ્યા સુધી, ગુજરાતમાં સિઝનના કુલ સરેરાશ વરસાદના 54 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 75 ટકા વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો છે. આ ઉપરાંત મોસમનો કુલ સરેરાશ વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 73 ટકા, દક્ષિણ ગુજરાતમાં 66 ટકા, ઉત્તર ગુજરાતમાં 29 ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 33 ટકા નોંધાયો છે.                       

ટોપ સ્ટોરી

'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ

Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ

Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી

Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ

Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા

નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન

એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ

Embed widget