શોધખોળ કરો

Weather Update:રાજ્યના આ 27 જિલ્લામાં આજે માવઠાની આગાહી, જાણો ક્યાં સુધી પડશે વરસાદ

Weather Update:હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ગુજરાતના 27 જિલ્લામાં વરસાદ વરસશે,જાણીએ કયાં સુધી વરસાદ પડશે

Weather Update:હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 27 જિલ્લામાં હળવાથી મધ્યમ  વરસાદનું અનુમાન છે. રાજ્યમાં હજુ એક દિવસ માવઠાનું અનુમાન છે.  27 જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદનું અનુમાન છે. સાબરકાંઠા, અરવલ્લી, આણંદ,પંચમહાલ, દાહોદ, મહીસાગર, મોરબી, અમરેલી, ભાવનગરમાં આજે વરસાદની આગાહી છે.ઉપરાંત ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં આજે વરસાદની શક્યતા છે.  ગઈકાલે 14 તાલુકામાં  કમોસમી વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં ક્યાં દિવસ સુધી વરસાદનું અનુમાન

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ પણ 14 મે એટલે કે આવતી કાલ સુધી વરસાદનું અનુમાન છે. 14 મે બાદ રાજ્યમાં ફરી એકવાર તાપમાન વધતા આકરી ગરમીનો અનુભવ થશે.

આજે દિલ્હી-એનસીઆરમાં હવામાન કેવું રહેશે?

દિલ્હી-એનસીઆરમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હળવો વરસાદ અથવા ઝરમર વરસાદ પડી શકે છે, જેનાથી તાપમાનમાં થોડી રાહત મળશે. આ સાથે, મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

આજે ઉત્તર પ્રદેશમાં વરસાદની આગાહી

ઉત્તર પ્રદેશમાં આજે હવામાન મિશ્ર રહેશે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 14 મે થી હિટવેવનું અનુમાન છે. આજે હળવો વરસાદ અને ભારે પવન (40-5૦ કિમી/કલાક)ની આગાહી છે. બીજી તરફ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તાપમાન 38-40 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. મહત્તમ તાપમાન 38-40  ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી રહેવાની ધારણા છે. હવામાન વિભાગે વીજળી પડવાની ચેતવણી પણ જાહેર  કરી છે.

આજે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાન કેવું રહેશે?

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ખૂબ જ હળવો વરસાદ પડવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપ નબળો પડવાને કારણે, હવામાન મોટે ભાગે શુષ્ક રહેશે. શિમલા અને દહેરાદૂનમાં તાપમાન 25-30 ડિગ્રીની વચ્ચે રહેશે.

રાજસ્થાન હવામાન સ્થિતિ

15 મેથી પશ્ચિમ રાજસ્થાનમાં હિટવેવની શક્યતા છે, પરંતુ આજે હવામાન આંશિક વાદળછાયું રહેવાની અને હળવો વરસાદ પડવાની શક્યતા છે.

બિહારના ઘણા જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ

આજે બિહારના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. પૂર્વ ચંપારણ, નવાદા, જમુઈ, બાંકા, શિવહર, મધુબનીમાં હીટ વેવની સ્થિતિ આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
Embed widget