શોધખોળ કરો

Roads closed due to rain: ભારે વરસાદને પગલે રાજ્યના 278 રસ્તાઓ બંધ, સૌરાષ્ટ્રમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ

Heavy rain state impact: રાજ્યમાં ભારે વરસાદના કારણે વીજળી સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. સવારે 10 વાગ્યાની સ્થિતિએ રાજ્યના 17 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. બપોરે 2 વાગ્યાની સ્થિતિએ રાજ્યભરમાં કુલ 278 માર્ગો બંધ છે, જેમાં 9 રાજ્ય ધોરીમાર્ગોનો સમાવેશ થાય છે.

પ્રભાવિત વિસ્તારો: દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે, જ્યાં 3-3 રાજ્ય ધોરીમાર્ગો બંધ છે. પોરબંદરમાં 2 અને નર્મદામાં 1 રાજ્ય ધોરીમાર્ગ બંધ છે.

ગ્રામીણ વિસ્તારો: ગ્રામીણ વિસ્તારોમાં પણ ભારે નુકસાન થયું છે. પોરબંદરમાં 82, જૂનાગઢમાં 55, નવસારીમાં 24, સુરતમાં 22 અને વલસાડમાં 22 પંચાયત હસ્તકના માર્ગો બંધ છે. જામનગરમાં 12 અને દેવભૂમિ દ્વારકામાં 11 ગ્રામીણ માર્ગો બંધ છે.

પરિસ્થિતિ: ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં ઘોળ ઘણો વધી ગયો છે, જેના કારણે ઘણા ગામડાઓ ડૂબમાં ગયા છે. રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે.

રાજ્યમાં ભારે વરસાદના કારણે વીજળી સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. સવારે 10 વાગ્યાની સ્થિતિએ રાજ્યના 17 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

પ્રભાવિત વિસ્તારો: સુરત જિલ્લાના સૌથી વધુ 6 ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ભાવનગર જિલ્લામાં 5 અને રાજકોટ જિલ્લામાં 4 ગામોમાં વીજ સમાચાર ગુલ છે. ભરૂચ અને વલસાડ જિલ્લાના 1-1 ગામમાં પણ વીજ પુરવઠો ઠપ્પ છે.

છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં નોંધાયો વરસાદ

છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં સવા આઠ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરતના કામરેજમાં સવા છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં સવા છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં તાપીના નિઝરમાં પોણા છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરતના મહુવામાં પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં નવસારી તાલુકામાં પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ભરૂચના અંકલેશ્વરમાં સાડા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વલસાડના પારડીમાં સવા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરતના ઓલપાડમાં સવા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં પાટણ વેરાવળમાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં નવસારીના ગણદેવીમાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં આણંદના ખંભાતમાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જામજોધપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જામનગર તાલુકામાં સવા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વિસાવદરમાં સવા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મેંદરડા, વલસાડ તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં નવસારીના ખેરગામમાં ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં તાપીના ડોલવણમાં પોણા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુત્રાપાડામાં પોણા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ભાવનગરના ઘોઘામાં અઢી ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં નવસારીના ચીખલીમાં અઢી ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ભરૂચના વાલીયામાં અઢી ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં અમદાવાદના ધંધુકામાં અઢી ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ભરૂચના નેત્રંગમાં અઢી ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં માણાવદરમાં સવા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ભરૂચના હાંસોટમાં બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં અમરેલીના રાજુલામાં બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં તાપીના વ્યારામાં બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં માળીયાહાટીનામાં બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ભરૂચ તાલુકામાં બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરતના માંગરોળમાં બે ઈંચ વરસાદ

નાંદોદ, તાલાલા, બાવળામાં પોણા બે ઈંચ વરસાદ

ચોર્યાસી, વાગરા,સાગબારામાં પોણા બે ઈંચ વરસાદ

તારાપુર, પોરબંદર, ડેડીયાપાડામાં પોણા બે ઈંચ વરસાદ

ઉપલેટા,માંડવી, જૂનાગઢમાં દોઢ દોઢ ઈંચ વરસાદ

કરજણ, ધરમપુર,તળાજામાં દોઢ ઈંચ વરસાદ

સોનગઢ, ધોરાજી, તિલકવાડામાં દોઢ ઈંચ વરસાદ

ઝઘડીયા, કેશોદ, જૂનાગઢ શહેરમાં સવા ઈંચ વરસાદ

રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 40.62 ટકા વરસાદ

સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 59.67 ટકા વરસાદ

કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 51.19 ટકા વરસાદ

દ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 45.11 ટકા વરસાદ

ઉ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 23.86 ટકા વરસાદ

મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 24.04 ટકા વરસાદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: શક્તિની દેવીના ધામમાં 'અધર્મ'Hun To Bolish: હું તો બોલીશ: મગફળી મબલખ પણ ખેડૂતોને કેટલો ટેકો?Ambaji Gang Rape Case: અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં ગેનીબેને ગૃહ મંત્રીને લીધા આડેહાથAccident News:  ગુજરાતથી અયોધ્યા જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
શેરબજારના રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર, BSE અને NSE એ સર્ક્યુલર બહાર પાડ્યું
શેરબજારના રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર, BSE અને NSE એ સર્ક્યુલર બહાર પાડ્યું
UAN નંબર વગર PF બેલેન્સ કેવી રીતે ચેક કરવું? મિસ્ડ કોલ અને મેસેજથી થઈ જશે કામ
UAN નંબર વગર PF બેલેન્સ કેવી રીતે ચેક કરવું? મિસ્ડ કોલ અને મેસેજથી થઈ જશે કામ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
Embed widget