શોધખોળ કરો

ભર બપોરે ગુજરાતના કયા-કયા વિસ્તારમાં વરસાદ તુટી પડ્યો? જાણો વિગત

હવામાન વિભાગે કરેલ વરસાદની આગાહીના પગલે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પંચમહાલ, આણંદ, વડોદરા અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો

આજે હવામાન વિભાગે કરેલ વરસાદની આગાહીના પગલે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પંચમહાલ, આણંદ, વડોદરા અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. આ ઉપરાંત આગામી બે દિવસ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉનાના ખાપટ ગામે એક કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તેમજ ગીરસોમનાથ વિસ્તારમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે ઝાપટા વરસી રહ્યા છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અરવલ્લીમાં પણ ઘણી જગ્યાએ વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું. આજે બપોરે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જેમાં અમરેલીના બાબરા અને સાવરકુંડલામાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો જ્યારે ભાવનગર સીટી અને ગારિયાધારમાં ભરબપોરે વરસાદી માહોલ જામ્યો હતો. જેના કારણે ઠંકડ પ્રસરી ગઈ હતી. gujarat monsoon, Gujarat rain, Gujarat Weather Forecast, Heavy rain in Gujarat, heavy rainfall, Heavy Rainfall in Ahmedabad, Heavy Rainfall started will be Gujarat, Hevy Rain, IMD, IMD Gujarat, IMD issues heavy rainfall, Monsoon 2019, Monsoon Gujarat, Rain forcast, Rain In Gujarat, Weather Forecast Today આ ઉપરાંત બપોરે આણંદ, વડોદરા અને પંચમહાલમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. આ ઉપરાંત ગીરસોમનાથમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. જેને લઈને ઠંડક પ્રસરી ગઈ હતી. 21 અને 22 સપ્ટેમ્બરે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર વરસાદ સિસ્ટમ સર્જાતાં આ વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'

'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન

Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો

Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: શક્તિની દેવીના ધામમાં 'અધર્મ'Hun To Bolish: હું તો બોલીશ: મગફળી મબલખ પણ ખેડૂતોને કેટલો ટેકો?Ambaji Gang Rape Case: અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં ગેનીબેને ગૃહ મંત્રીને લીધા આડેહાથAccident News:  ગુજરાતથી અયોધ્યા જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ

શેરબજારના રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર, BSE અને NSE એ સર્ક્યુલર બહાર પાડ્યું

UAN નંબર વગર PF બેલેન્સ કેવી રીતે ચેક કરવું? મિસ્ડ કોલ અને મેસેજથી થઈ જશે કામ

હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
Embed widget