શોધખોળ કરો

ગુજરાતમાં આજે ક્યા પડી શકે છે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ઝરમર વરસાદ વરસ્યો હતો. શહેરના સોલા, ઝાયડસ, થલતેજ, ગોતા, ઘાટલોડીયા, એસજી હાઈવે, વૈષણોવદેવી, સાયંસ સીટી, બોપલમાં વરસાદ પડ્યો હતો.

ગાંધીનગર: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે અરબ સાગરમાં વરસાદ માટે અનુકુળ સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદની સંભાવના છે. સંઘપ્રદેશ દમણ અને દાદરા નગરહવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજયના અન્ય વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં સિઝનનો 37 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ઝરમર વરસાદ વરસ્યો હતો. શહેરના સોલા, ઝાયડસ, થલતેજ, ગોતા, ઘાટલોડીયા, એસજી હાઈવે, વૈષણોવદેવી, સાયંસ સીટી, બોપલમાં વરસાદ પડ્યો હતો. નિકોલ, ઓઢવ, નરોડા, રખિયાલ, ઘોડાસર સહિતના પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Embed widget