શોધખોળ કરો

રાજ્યમાં આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસશે

રાજ્યમાં આગામી દિવસમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી

ગાંધીનગરઃ રાજ્યમાં આગામી દિવસમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં કાલથી મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થશે. આવતીકાલથી ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે વલસાડ, નવસારી અને દમણમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો શનિવારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. . તો શનિવારે જ જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ અને ખેડામાં ભારે વરસાદની આગાહી છે... તો રવિવારે જામનગર, મોરબી, દ્વારકા, સુરેંદ્રનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, પોરબંદર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો, નવા 21,566 કેસ નોંધાયા, 45ના મોત

India Corona Cases Today: ચોથી કોવિડ વેવની આશંકા વચ્ચે દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. દેશમાં ફરી એકવાર 21 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, ગુરુવારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 21,566 નવા કેસ નોંધાયા છે અને આ દરમિયાન 45 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1,48,881 થઈ ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં 18,294 દર્દીઓ આ જીવલેણ વાયરસને હરાવવામાં સફળ રહ્યા છે અને આ સંખ્યા વધીને 4,31,50,434 થઈ ગઈ છે. હવે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,38,25,185 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 5,25,870 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 3,227 નો વધારો થયો છે. દેશમાં હાલમાં સકારાત્મકતા દર 4.25% છે.

Railway Concession to Senior Citizen: વરિષ્ઠ નાગરિકો માટે ડિસ્કાઉન્ટવાળી ટ્રેન ટિકિટ સેવા ફરી શરૂ નહીં થાય!

Petrol Diesel Rate Today: વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં થયો મોટો ઘટાડો, શું દેશમાં સસ્તુ થયું પેટ્રોલ ડીઝલ, જાણો

SBI Facility: સ્ટેટ બેંકના ગ્રાહકોને શાખામાં જવાની જરૂર નહીં પડે! તમામ કામ વોટ્સએપ દ્વારા ઘરે બેસીને થશે

યુરોપના આ દેશમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો, છેલ્લા 10 દિવસમાંથી 500થી વધુ લોકો ગરમીના કારણે મોતને ભેટ્યા, જાણો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીના કૉંગ્રેસ પર ગંભીર આરોપ, કહ્યું, 'સંકટના સમયે કૉંગ્રેસના નેતાઓ અફવા ફેલાવી રહ્યા છે'
PM મોદીના કૉંગ્રેસ પર ગંભીર આરોપ, કહ્યું, 'સંકટના સમયે કૉંગ્રેસના નેતાઓ અફવા ફેલાવી રહ્યા છે'
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ

વિડિઓઝ

Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી
PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
PBKS vs GT IPL 2026 Live Score: પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત પહેલા બેટિંગ કરશે
PBKS vs GT IPL 2026 Live Score: પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત પહેલા બેટિંગ કરશે
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Gujarat Weather: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ 3 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Weather: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ 3 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
હવે AI બતાવશે ભવિષ્ય! ચીનમાં 20 વર્ષના વિદ્યાર્થીએ કર્યો કમાલ, જાણો કઈ રીતે કામ કરશે એઆઈ ચેટબોટ
હવે AI બતાવશે ભવિષ્ય! ચીનમાં 20 વર્ષના વિદ્યાર્થીએ કર્યો કમાલ, જાણો કઈ રીતે કામ કરશે એઆઈ ચેટબોટ
Embed widget