શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કેટલા ઉદ્યોગોને અપાઈ કામ કરવાની મોટી છૂટ? કયા જિલ્લામાં કેટલા ઉદ્યોગો શરૂ? જાણો
લોકડાઉન 2માં 20 એપ્રિલ એટલે આજથી કેટલાંક ધંધા-રોજગાર શરૂ કરવાને લઈને કરવામાં આવેલી જાહેરાતના પગલે આજથી છૂટછાટ આપવામાં આવી રહી છે
ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે લોકડાઉનના પગલે સમગ્ર ગુજરાતમાં ઉદ્યોગોને બંધ કરી દેવામાં આવ્યાં હતા. જોકે આજે લોકડાઉન 2માં 20 એપ્રિલ એટલે આજથી કેટલાંક ધંધા-રોજગાર શરૂ કરવાને લઈને કરવામાં આવેલી જાહેરાતના પગલે આજથી છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા ઘણાં દિવસોથી બંધ કેટલાક ધંધા-રોજગાર આજથી ફરી ધમધમી ઉઠશે.
આ તમામ અધિકારીઓ સ્થાનિક તંત્રના અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને કરવા મુખ્યમંત્રીએ આ નિમણૂંક કરવામાં આવી છે. રાજ્યના મહાનગર પાલિકા અને નગરપાલીમાં વિસ્તારોમાં સિવાયના વિસ્તારમાં જે ઔદ્યોગિક એકમોને શરૂ કરવામાં આવ્યા છે. આ ઔદ્યોગિક એકમોએ કોવિડ અંગેની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન રાખવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાત સરકારના નિર્ણય બાદ રાજ્યમાં 4 હજાર જેટલા ઔદ્યોગિક એકમો શરૂ થયા છે. અમદાવાદમાં 700, રાજકોટ 600, ભરૂચ 450, સુરત 150, કચ્છમાં 750, જૂનાગઢ 400, વાદોડરા 200 અને મોરબીમાં 400 ઔદ્યોગિક એકમો શરૂ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion