શોધખોળ કરો

કોરોનાની ચેન તોડવા એક અઠવાડીયાનું લોકડાઉન જરુરી, જાણો કોણે આપ્યું આ નિવેદન ?

બુધવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 7410 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 73 લોકોનાં મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મૃત્યુઆંક પાંચ હજારનની નજીક પહોંચી ગયો છે.  રાજ્યમાં અત્યાર સુધી 3,23,371 લોકો ડિસ્ચાર્જ થયા છે.

સુરત: રાજ્યમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસે દિવસે કોરોનાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. કોરોનાના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ ગઈ છે. ત્યારે આ સ્થિતિને જોતા ઇન્ડિયન મેડીકલ એસોસિએશને (IMA) એક સપ્તાહના લોકડાઉનની માંગ કરી છે. IMA અનુસાર કોરોનાની ચેન તોડવા માટે લોકડાઉન જરૂરી છે. 

IMA સુરતના પ્રમુખ હિરલ શાહે મુખ્યમંત્રી વિજય રૂપાણી ( CM Vijay Rupani)ને રજુઆત કરી છે કે, રાજ્યમાં વણસી રહેલી સ્થિતિને જોતા એક સપ્તાહનું લોકડાઉન જરૂરી છે.  સુરત (Surat)માં કોઈપણ હોસ્પિટલમાં વેન્ટિલેટર બેડની વ્યવસ્થા નથી. જો આવી જ સ્થિતિ રહી તો તેના ગંભીર પરીણામો ભોગવવા પડશે. બેકાબૂ કોરોનાની ચેન તોડવા માટે ફરજિયાત લોકડાઉન કરવાની જરૂર છે. 

ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર

બુધવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 7410 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 73 લોકોનાં મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મૃત્યુઆંક પાંચ હજારનની નજીક પહોંચી ગયો છે.  રાજ્યમાં અત્યાર સુધી 3,23,371 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 39 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 39250 પર પહોંચ્યો છે. જેમાંથી 254 લોકો વેન્ટિલેટર પર અને 38996 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.96 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4995 પર પહોંચ્યો છે. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 85,29,083 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 12,03,465 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 97,32,548 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.   

ગુજરાતમાં કોરોનાને કેસ રોજ નવી ટોચ બનાવી રહ્યા છે. કોરોના વધતા ગ્રાફને લઈ કેટલાક શહેરો, ગામડાઓ, માર્કેટિંગ યાર્ડ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દરરોજ રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે હવે શહેરો અને ગામડાઓ સતર્ક બન્યા છે. કોરોના વધતા ગ્રાફને લઈ કેટલાક શહેરો, ગામડાઓ, માર્કેટિંગ યાર્ડ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 14 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત 

તારીખ

નોંધાયેલા કેસ

મોત

14 એપ્રિલ

7410

73

13 એપ્રિલ

6690

67

12 એપ્રિલ

6021

55

11 એપ્રિલ

5469

54

10 એપ્રિલ

5011

49

9 એપ્રિલ

4541

42

8 એપ્રિલ

4021

35

7 એપ્રિલ

3575

22

6 એપ્રિલ

3280

17

5 એપ્રિલ

3160

15

4 એપ્રિલ

2875

14

3 એપ્રિલ

2815

13

2 એપ્રિલ

2640

11

1 એપ્રિલ

2410

9

કુલ કેસ અને મોત

59,972

476

ટોપ સ્ટોરી

Saurashtra Rain: જસદણમાં દોઢ ઈંચ વરસાદથી કપાસ અને સોયાબીનને મળી સંજીવની, મગફળીના પાથરા પલળ્યા
Saurashtra Rain: જસદણમાં દોઢ ઈંચ વરસાદથી કપાસ અને સોયાબીનને મળી સંજીવની, મગફળીના પાથરા પલળ્યા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે કે ફરી ધમરોળશે? હવામાન વિભાગની આગામી 7 દિવસની નવી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે કે ફરી ધમરોળશે? હવામાન વિભાગની આગામી 7 દિવસની નવી આગાહી
Rain Update: દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, સુરતથી લઇ વલસાડ-છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ
Rain Update: દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, સુરતથી લઇ વલસાડ-છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ
નંબર પ્લેટ વગર અને ફેન્સી નંબર પ્લેટ વાહનો સામે પોલીસની મેગા ડ્રાઇવ, 4 હજારથી વધુ વાહનો ડિટેઇન
નંબર પ્લેટ વગર અને ફેન્સી નંબર પ્લેટ વાહનો સામે પોલીસની મેગા ડ્રાઇવ, 4 હજારથી વધુ વાહનો ડિટેઇન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લેટલતિફ બાબુ
Hun To Bolish : હું તો બોલીશ : આપણા આંગણે નેશનલ એવોર્ડ
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલના ભોજનમાં સડો
Gir Somnath Waterlogging: ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદ! રસ્તાઓ પાણી પાણી, વાહનચાલકો પરેશાન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે વરસાદની આગાહી, જાણો આગામી 7 દિવસનું હવામાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તુર્કિયેના રાષ્ટ્રપતિએ ફરી છેડ્યો કાશ્મીરનો મુદ્દો , UNGAમાં આપ્યું મોટું નિવેદન
તુર્કિયેના રાષ્ટ્રપતિએ ફરી છેડ્યો કાશ્મીરનો મુદ્દો , UNGAમાં આપ્યું મોટું નિવેદન
UN માં ટ્રમ્પનો ધમાકો: 'મેં ટેરિફ લગાવીને ભારત-પાક સહિત 8 યુદ્ધો રોક્યા', જુઓ ઈરાન મુદ્દે શું કહ્યું?
UN માં ટ્રમ્પનો ધમાકો: 'મેં ટેરિફ લગાવીને ભારત-પાક સહિત 8 યુદ્ધો રોક્યા', જુઓ ઈરાન મુદ્દે શું કહ્યું?
NSE નો IPO લાગ્યો કે નહીં? PAN નંબર અને એપ્લિકેશનથી 2 મિનિટમાં આ રીતે કરો ચેક
NSE નો IPO લાગ્યો કે નહીં? PAN નંબર અને એપ્લિકેશનથી 2 મિનિટમાં આ રીતે કરો ચેક
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે કે ફરી ધમરોળશે? હવામાન વિભાગની આગામી 7 દિવસની નવી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે કે ફરી ધમરોળશે? હવામાન વિભાગની આગામી 7 દિવસની નવી આગાહી
Arvalli Crime: અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર
Arvalli Crime: અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર
બળાત્કારના આરોપો બાદ RCB ના ચેમ્પિયન બોલરની વાપસી! 16 મહિના પછી મળી લીલી ઝંડી, જુઓ વિગતો
બળાત્કારના આરોપો બાદ RCB ના ચેમ્પિયન બોલરની વાપસી! 16 મહિના પછી મળી લીલી ઝંડી, જુઓ વિગતો
ઓપ્પોએ લોન્ચ કર્યો વિશ્વનો પહેલો ત્રણ 200MP કેમેરાવાળો સ્માર્ટફોન, DSLR ભૂલી જશો તેવા શાનદાર ફીચર્સ
ઓપ્પોએ લોન્ચ કર્યો વિશ્વનો પહેલો ત્રણ 200MP કેમેરાવાળો સ્માર્ટફોન, DSLR ભૂલી જશો તેવા શાનદાર ફીચર્સ
ક્રિકેટ જગતમાં મોટો આંચકો: એક જ દિવસમાં 2 દિગ્ગજ ખેલાડીઓએ લીધો નિવૃત્તિનો ચોંકાવનારો નિર્ણય
ક્રિકેટ જગતમાં મોટો આંચકો: એક જ દિવસમાં 2 દિગ્ગજ ખેલાડીઓએ લીધો નિવૃત્તિનો ચોંકાવનારો નિર્ણય
Embed widget