શોધખોળ કરો

ગુજરાતના આ જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા, 6 કલાકમાં 11 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા

એક ndrfની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અધિકારીઓને પણ હેડ ક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદના ચોથા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે. નવસારી શહેરમાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે. અહીં રાત્રે 6 કલાકમાં 11 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘરોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.

Navsari Rain: ૪ કલાકમાં ૯ ઇંચ થી વધુ વરસાદ પડતા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. નવસારી શહેરમાં રાત્રે ૧૦ થી ૧ દરમિયાન પડેલા ભારે વરસાદને ધ્યાને લઈ જાહેર જનતાને  સલામત સ્થળે રહેવા જિલ્લા કલેકટરે અપીલ કરી છે. આપાતકાલીન સંજોગોને પહોંચી વળવા જિલ્લામાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યાં છે. આ માટે ૦૨૬૩૭-૨૫૯૪૦૧/૨૩૩૦૦૨ તથા ટોલ ફ્રી નં. ૧૦૭૭ પર સંપર્ક કરવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

નવસારીમાં એક ndrfની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અધિકારીઓને પણ હેડ ક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે.

ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ને તમામ શાળામાં રજા જાહેર કરી છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારીમાંથી પસાર થતી નદીઓમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. પૂર્ણા નદીની સપાટી 22 ફૂટ ને પાર કરી ગઈ છે. પૂર્ણા નદી એની ભયજનક સપાટી થી 1 મીટર દૂર છે. નીચાણ વાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે.

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો

2 કલાકમાં આહવામાં 2 ઇંચ વરસાદ

સુબીર તાલુકામાં અઢી ઇંચ વરસાદ

વઘઈમાં એક ઇંચ વરસાદ વરસ્યો

સાપુતારામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો

તાપીમાં વરસાદ

તાપીના વ્યારામાં 4 ઇંચ વરસાદ વરસ્યો

તાપીના વાલોડમાં 5 ઇંચ વરસાદ વરસ્યો

તાપીના સોનગઢમાં 5 ઇંચ વરસાદ વરસ્યો

તાપીના ડોલવણમાં 2, ઉચ્છલમાં દોઢ ઇંચ

રાત્રે 2થી 4 વાગ્યા સુધીમાં 44 તાલુકામાં વરસાદ

સુરતના મહુવામાં 2 ઇંચ વરસાદ વરસ્યો

સુરતના પલસાણામાં 2 ઇંચ વરસાદ વરસ્યો

વલસાડના ઉમરગામમાં 2 ઇંચ વરસાદ વરસ્યો

તાપીના સોનગઢમાં 2 ઇંચ વરસાદ વરસ્યો

સુરતના માંડવીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો

ભરૂચના અંકલેશ્વરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો

28 જુલાઈએ નવસારી, વલસાડ,દમણ અને દાદરાનગરહવેલી માં અતિભારે વરસાદનો અનુમાન છે. સુરત ,ડાંગ અને તાપીમાં  પણ ભારે વરસાદનું અનુમાન છે.  શેર ઝોન છે જેના કારણે 2 દિવસ વરસાદ રહેશે. વરસાદના અનુમાનના કારણે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં 45 થી 60 કિમી ની ઝડપે પવન ફૂકાશે. દક્ષિમ ગુજરાત સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય  છૂટા છવાયા વરસાદનો અનુમાન છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
NDLS Stampede: ભાગદોડની ઘટનાના દિવસે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કેટલી જનરલ ટિકિટ વેચાઇ હતી? રેલવે મંત્રીનો સંસદમાં જવાબ
NDLS Stampede: ભાગદોડની ઘટનાના દિવસે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કેટલી જનરલ ટિકિટ વેચાઇ હતી? રેલવે મંત્રીનો સંસદમાં જવાબ
'ઉત્તર ભારતીય મહિલા કરી શકે છે 10 પુરુષો સાથે લગ્ન', સ્ટાલિનના મંત્રીનું વિવાદીત નિવેદન
'ઉત્તર ભારતીય મહિલા કરી શકે છે 10 પુરુષો સાથે લગ્ન', સ્ટાલિનના મંત્રીનું વિવાદીત નિવેદન
Embed widget