By : abpasmita.in | Updated at : 11 Sep 2016 07:35 PM (IST)
જૂનાગઢઃ ગાઠિલા પાસે આવેલી નદીમાં ગણેશ વિસર્જન કરવા જતા એક યુવાન ડૂબ્યો હતો. માંગનાથ રોડ પર ગણેશ વિસર્જન દરમિયાન યુવક નદીમાં ડૂબ્યો હતો. ઘટનાને પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી શોઘખોળ શરૂ કરી છે.