શોધખોળ કરો

ગુજરાતના આ ચાર જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ ન નોંધાયો, જાણો કયા જિલ્લામાં સૌથી ઓછા કેસ નોંધાયા ?

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 535 નવા કેસ સામે આવ્યા હતા.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 535 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 3 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4360 પર પહોંચ્યો છે. આ જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ રાજ્યમાં આજે છોટા ઉદેપુર, ડાંગ, મહીસાગર અને તાપી જિલ્લામાં કોરોનાના એકપણ કેસ નોંધાયા ન હતા. પોરબંદર, નવસારી, બોટાદ અને ભાવનગરમાં 1-1 કેસ નોંધાયા હતા. અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા અને વલસાડમાં 2-2 કેસ નોંધાયા હતા. આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 738 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 95.60 ટકા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,74,410 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રવાળા અહીં ઘણા છે, માવા આવ્યા કે નહીં? પિચકારી મારવા પર પીએમ મોદીએ કરી ટકોર

Gujarat Rain: રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર, ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની આગાહી

કાજલ બારૈયા હત્યા કેસ: કોંગ્રેસ MP સાંસદ ગેનીબેન ઠાકોરે ભાવનગર પોલીસ અને PI ડી.પી.ઉનડકટને પાઠવ્યા અભિનંદન

Rain: ગુજરાતમાં વરસાદી ખેંચ સામે કિસાન સંઘ આક્રમક, પીડિત ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ આપવા માગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રીક્ષાચાલકોની દાદાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : ઘાસચારાનો દુષ્કાળ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોનો પર્દાફાશ ક્યારે ?
Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રવાળા અહીં ઘણા છે, માવા આવ્યા કે નહીં? પિચકારી મારવા પર પીએમ મોદીએ કરી ટકોર
સૌરાષ્ટ્રવાળા અહીં ઘણા છે, માવા આવ્યા કે નહીં? પિચકારી મારવા પર પીએમ મોદીએ કરી ટકોર
PM મોદીની મંત્રીઓ સાથે મોડી રાત્રે 3 કલાક બેઠક: કેબિનેટ ફેરબદલની અટકળો તેજ, જાણો વિગત

સુરતમાં ગણેશ દર્શને જતા યુવકોને ડમ્પરે કચડ્યા: એકનું મોત, ચાલક નશામાં હોવાનો ઘટસ્ફોટ

PM મોદીએ ગુજરાતને આપી 35 હજાર કરોડની ભેટ, નવી રેલવે સેવાનું પણ કર્યુ ઉદઘાટન
PM મોદીએ ગુજરાતને આપી 35 હજાર કરોડની ભેટ, નવી રેલવે સેવાનું પણ કર્યુ ઉદઘાટન
Gujarat Rain: રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર, ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર, ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની આગાહી
500 રુપિયાથી 25 લાખનું ફંડ, માત્ર વ્યાજથી જ થશે ₹700000 ની કમાણી, Post Office ની બમ્પર સ્કીમ

8th Pay: 8માં પગાર પંચમાં કર્મચારીઓને 7% વાર્ષિક પગાર વધારો મળશે તો થશે બમ્પર લાભ,કેટલો વધશે પગાર?

PM Modi in Gujarat: વડોદરામાં PM મોદીનું રેમ્પ વોક, Gen-Z  સાથે કર્યો સંવાદ  

Embed widget