શોધખોળ કરો

LokSabha: દેશમાં પ્રથમ બે તબક્કામાં ઓછા મતદાનથી ચિંતા, અમિત શાહે આંકલન કરતાં શું કહ્યું, જાણો

દેશમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. કેન્દ્રીય નેતાઓ હવે ગુજરાતમાં આવ્યા છે. આગામી 7મી મેએ ગુજરાતમાં એક જ તબક્કામાં તમામ 26 બેઠકો પર મતદાન યોજાવવાનું છે

Lok Sabha Election 2024: રાજ્યમાં પ્રથમ બે તબક્કામાં મતદાન યોજાઇ ચૂક્યુ છે. દેશમાં લોકસભાની ચૂંટણીને લઇને માહોલ જામ્યો છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ બધાની વચ્ચે મોટુ સ્ટેટમેન્ટ આપ્યુ છે. અમિત શાહે દેશમાં થઇ રહેલા ઓછા મતદાનને લઇને વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન પર નિશાન તાક્યુ છે. અમિત શાહે તાજેતરમાં જ એક જનસભાને સંબોધતા કહ્યું કે, ઓછા મતદાનથી કોંગ્રેસના સૂપડા સાફ થઇ રહ્યાં છે. હાલમાં દેશમાં સરેરાશ 64 ટકા જેટલું મતદાન થયુ છે.

દેશમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. કેન્દ્રીય નેતાઓ હવે ગુજરાતમાં આવ્યા છે. આગામી 7મી મેએ ગુજરાતમાં એક જ તબક્કામાં તમામ 26 બેઠકો પર મતદાન યોજાવવાનું છે. ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે આપ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પુરજોશમાં પ્રચારમાં ઉતર્યા છે. ગઇકાલે અમિત શાહે એક જનસભાને સંબોધતા કોંગ્રેસ અને રાહુલ ગાંધીની ટીમ પર આકરા પ્રહારો કર્યા હતા. દેશમાં હાલમાં જ બે તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે. આ બે તબક્કામાં થયેલા ઓછા મતદાન પર હવે અમિત શાહનું આંકલન સામે આવ્યું છે. અમિત શાહે જનસભામાં કહ્યું કે, ઈન્ડિયા ગઠબંધનને આ ઓછા મતદાનથી મોટુ નુકસાન વેઠવું પડશે. બે તબક્કાના મતદાનમાં રાહુલ ગાંધીના સુપડા સાફ થઇ રહ્યાં છે. એક તરફી મતદાનથી પ્રથમ બે તબક્કામાં મતદાન ઘટ્યુ છે. ખાસ વાત છે કે, પ્રથમ તબક્કામાં સરેરાશ 64 ટકા જેટલુ મતદાન થયુ હતુ. જોકે, બીજા તબક્કામાં પણ આંકડો સરેરાશ 61 ટકા મતદાન પર પહોંચ્યો હતો. 

ટોપ સ્ટોરી

Junagadh: તાલુકા પંચાયતના અપક્ષ સદસ્યએ સગીરાને બનાવી હવસનો શિકાર, સોશિયલ મીડિયા પર થઈ હતી મિત્રતા
Junagadh: તાલુકા પંચાયતના અપક્ષ સદસ્યએ સગીરાને બનાવી હવસનો શિકાર, સોશિયલ મીડિયા પર થઈ હતી મિત્રતા
Amreli Rain: અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘમહેર, સાવરકુંડલા-ખાંભા ગીરમાં વરસ્યો વરસાદ
Amreli Rain: અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘમહેર, સાવરકુંડલા-ખાંભા ગીરમાં વરસ્યો વરસાદ
ધાનેરા APMCમાં ભાજપના દિગ્ગજોની ભૂંડી હાર તો ધોળકામાં કોંગ્રેસનો વિજય, જાણો જુનાગઢ-ઈડરનું પરિણામ
ધાનેરા APMCમાં ભાજપના દિગ્ગજોની ભૂંડી હાર તો ધોળકામાં કોંગ્રેસનો વિજય, જાણો જુનાગઢ-ઈડરનું પરિણામ
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે આ 9 જિલ્લા માટે કર્યું યલો એલર્ટ જાહેર
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે આ 9 જિલ્લા માટે કર્યું યલો એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મલાઈ બિલ્ડરની, મોત મજૂરની
Hun To Bolish | હું તો બોલીશ | લૂંટની એપ
માંગરોળમાં હડકાયા કૂતરાનો આતંક, નાના બાળકો સહિત 10 થી 12 લોકોને બચકાં ભર્યા
Gandhinagar | કુડાસણમાં દુર્ઘટના, બાંધકામ સાઈટ પર લોખંડનું સ્ટ્રક્ચર ધરાશાયી, 13 લોકો ઈજાગ્રસ્ત
Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BRICS: પુતિન-પેઝેશકિયાન સાથે આજે PM મોદીની મુલાકાત, કાલે જિનપિંગ સાથે મહામંથન
BRICS: પુતિન-પેઝેશકિયાન સાથે આજે PM મોદીની મુલાકાત, કાલે જિનપિંગ સાથે મહામંથન
BRICS માટે દિલ્હી પહોંચ્યા પુતિન, આજે PM મોદી સાથે મીટિંગ, જાણો કેવું છે શેડ્યૂલ
BRICS માટે દિલ્હી પહોંચ્યા પુતિન, આજે PM મોદી સાથે મીટિંગ, જાણો કેવું છે શેડ્યૂલ
Aaj Nu Rashifal: શુક્રવારે મેષ અને કુંભ સહિત આ 3 રાશીઓ પર વરસશે મા લક્ષ્મીની કૃપા, જાણો 12 રાશીઓનું રાશિફળ!
Aaj Nu Rashifal: શુક્રવારે મેષ અને કુંભ સહિત આ 3 રાશીઓ પર વરસશે મા લક્ષ્મીની કૃપા, જાણો 12 રાશીઓનું રાશિફળ!
BRICS Summit 2026: 500થી વધુ CCTV, 15000 જવાન..., દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા
BRICS Summit 2026: 500થી વધુ CCTV, 15000 જવાન..., દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા
હાલોલ અને ડભોઈમાં ડીજેનું શક્તિપ્રદર્શન, પોલીસે કરી લાલ આંખ, પરિસ્થિતિ વણસતા લાઠીચાર્જ
હાલોલ અને ડભોઈમાં ડીજેનું શક્તિપ્રદર્શન, પોલીસે કરી લાલ આંખ, પરિસ્થિતિ વણસતા લાઠીચાર્જ
Ujjain: પ્રશાસને કહ્યું- નહીં હટે ખડે હનુમાનજીની પ્રતિમા, જાણો સાધ્વી હર્ષા રિછારિયા અને ઉભા ભારતીની પ્રતિક્રિયા
Ujjain: પ્રશાસને કહ્યું- નહીં હટે ખડે હનુમાનજીની પ્રતિમા, જાણો સાધ્વી હર્ષા રિછારિયા અને ઉભા ભારતીની પ્રતિક્રિયા
Junagadh: તાલુકા પંચાયતના અપક્ષ સદસ્યએ સગીરાને બનાવી હવસનો શિકાર, સોશિયલ મીડિયા પર થઈ હતી મિત્રતા
Junagadh: તાલુકા પંચાયતના અપક્ષ સદસ્યએ સગીરાને બનાવી હવસનો શિકાર, સોશિયલ મીડિયા પર થઈ હતી મિત્રતા
PM મોદી નહીં, તો પછી કોણ પહોંચ્યું રશિયન રાષ્ટ્રપતિ પુતિનને દિલ્હી એરપોર્ટ લેવા, જાણો વિગતે
PM મોદી નહીં, તો પછી કોણ પહોંચ્યું રશિયન રાષ્ટ્રપતિ પુતિનને દિલ્હી એરપોર્ટ લેવા, જાણો વિગતે
Embed widget