શોધખોળ કરો
લુણાવાડામાં મોડી રાત્રે સરકારી-ખાનગી વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત, મામલતદાર અને ડ્રાઇવરનું મોત

1/4

મળતી વિગત પ્રમાણે, મામલદાતદારની સરકારી ગાડી અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ટ્રાવેલ્સ સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં મામલતદાર રાકેશ ડામોર અને ડ્રાઇવર વિજયરાજ પગીનું મોત થયું હતું. બંનેના ઘટના સ્થળે જ મોત થયા હતા.
2/4

મહિસાગર: રાજ્યમાં અકસ્માતની ઘટનામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. લુણાવાડાના મામલતદારની ગાડીનો અકસ્માત સર્જાયો હતો. લુણાવાડાના ખલાસપુર ગામ પાસે સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં મામલતદાર અને ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત એટલો ભીષણ હતો કે ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
3/4

મામલતદારના મોતના પગલે પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરી હતી.. (મૃતક મામલતદાર રાકેશ ડામોરની ફાઇલ તસવીર)
4/4

મૃતક ડ્રાઇવર વિજયરાજ પગીની ફાઇલ તસવીર.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
