શોધખોળ કરો

Mahisagar News: લુણાવાડામાં સાવરણીના વેપારીને આવ્યો હાર્ટએટેક, હોસ્પિટલ પહોંચતા પહેલા જ ઉડી ગયું પ્રાણપંખેરુ

Heart Attack: 42 વર્ષીય ફિરોજભાઈ તાહીરભાઈ ઘડિયાળીનું હૃદય રોગના હુમલાથી મોત થતાં પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.

Mahisagar News:  રાજ્યમાં હાર્ટએટેકનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે વધુ બે વ્યક્તિના હાર્ટએટેકથી મોત થયા છે. સુરત બાદ મહીસાગરમાં હાર્ટએટેકની ઘટના સામે આવી છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વેપારીને આવ્યો હાર્ટ અટેક આવતાં નિધન થયું હતું. લુણાવાડા પરા બજારમાં સાવરણીનો વ્યવસાય કરતા વેપારીને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. વહેલી સવારે દુકાન પર પોતાનો સામાન મૂકી ઘરે ગયા હતા, ઘરે જતા છાતીમાં દુખાવો ઉપાડતા હોસ્પિટલ પહોંચે  તે પહેલા જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. 42 વર્ષીય ફિરોજભાઈ તાહીરભાઈ ઘડિયાળીનું હૃદય રોગના હુમલાથી મોત થતાં પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.  

નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. ડાયમંડ નગરી સુરતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો યથાવત છે. 45 વર્ષીય વ્યક્તિને હાર્ટ અટેક આવતાં નિધન થયું હતું. પુરષોત્તમ પાંડેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તહેવાર પર જ મોત થતાં પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું.

Mahisagar News: લુણાવાડામાં સાવરણીના વેપારીને આવ્યો હાર્ટએટેક, હોસ્પિટલ પહોંચતા પહેલા જ ઉડી ગયું પ્રાણપંખેરુ

બદલાતા હવામાનને કારણે જો વારંવાર છાતીમાં દુખાવો થતો હોય તો અવગણશો નહીં

શિયાળો ઠંડો પવન સાથે અનેક બીમારીઓ લઈને આવે છે. ઠંડા હવામાન દરમિયાન, વૃદ્ધ લોકો વારંવાર છાતીમાં દુખાવોની ફરિયાદ કરે છે. જે ક્યારેક ખૂબ જ નુકસાનકારક હોય છે. પરંતુ જો અમે તમને કહીએ કે આ હાર્ટ એટેકના પ્રારંભિક સંકેતો પણ હોઈ શકે છે. કેટલાક નિષ્ણાતો અને સંશોધકોએ શોધી કાઢ્યું છે કે શિયાળામાં હાર્ટ એટેકનું જોખમ બમણું થઈ જાય છે.હાર્ટ એટેક જેને મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન પણ કહેવાય છે. આવું ત્યારે થાય છે જ્યારે હૃદયના સ્નાયુને યોગ્ય રીતે લોહી ન મળે. જ્યારે લાંબા સમય સુધી રક્ત સ્નાયુઓ સુધી પહોંચતું નથી, ત્યારે હૃદયના સ્નાયુઓને નુકસાન થાય છે, જે હાર્ટ એટેક તરફ દોરી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) કહે છે કે 2019 માં કાર્ડિયોવેસ્ક્યુલર રોગો (CVD) થી થયેલા અંદાજિત 1.79 કરોડ મૃત્યુમાંથી 85% હાર્ટ એટેક અને સ્ટ્રોકને કારણે થયા હતા. અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA) દ્વારા શેર કરાયેલા અહેવાલ મુજબ, શિયાળાની રજાઓની મોસમ વર્ષના અન્ય સમય કરતાં હાર્ટ એટેકના મૃત્યુમાં વધુ ફાળો આપે છે. સર્ક્યુલેશન જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસને ટાંકીને, AHA એ અહેવાલ આપ્યો છે કે વર્ષના અન્ય દિવસો કરતાં 25 ડિસેમ્બરે વધુ કાર્ડિયોવેસ્ક્યુલર મૃત્યુ થાય છે. કાર્ડિયોવેસ્ક્યુલર મૃત્યુની બીજી સૌથી વધુ સંખ્યા 26 ડિસેમ્બરે થાય છે, અને ત્રીજી સૌથી વધુ સંખ્યા 1 જાન્યુઆરીએ થાય છે. શિયાળામાં વધુ હાર્ટ એટેક આવવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ તેની પાછળનું સૌથી મોટું કારણ ઠંડી હવા હોઈ શકે છે. આ દરમિયાન રક્ત પરિભ્રમણ સંકોચવા લાગે છે. અને બીપી વધે છે. બીપી વધવાને કારણે હૃદય પર ઘણું દબાણ આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી

Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ

Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત

વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video

AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

Embed widget