શોધખોળ કરો
Advertisement
ભાવનગરઃ યુવકે સગીરાનું અપહરણ કરીને અલગ અલગ જગ્યાએ માણ્યું શરીરસુખ ને પછી....
મહુવાના શાંતિનગર ગામમાં 2018માં પ્રવીણ પીપળીયા નામના આરોપીએ સગીરાનું અપહરણ કરી જુદી જુદી જગ્યા તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.
ભાવનગરઃ મહુવામાં 2018ના ગુનામાં સગીરા પર બળાત્કાર આચરનાર આરોપીને કોર્ટે સખત કેદની સજા સાંભળાવી છે. મહુવાના શાંતિનગર ગામમાં 2018માં પ્રવીણ પીપળીયા નામના આરોપીએ સગીરાનું અપહરણ કરી જુદી જુદી જગ્યા તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.
આજે મહુવાની પોસ્કો કોર્ટમાં પોસ્કો એક્ટ સહિતના ગુનાઓ સાબિત થતા એમ. એસ. સિંધીએ પ્રવીણ પીપળીયા નામના આરોપીને 10 વર્ષની સખત કેદની સજા અને 5 હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement