શોધખોળ કરો

વર્ષ 2021નું ચોમાસું સામાન્ય રહેવાની હવામાન વિભાગની આગાહી, જાણો કેટલા ટકા પડશે વરસાદ ? 

રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી વચ્ચે બપોર બાદ ડાંગના ગિરિમથક સાપુતારા અને તળેટી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.  ગલકુંડ ગામે ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક સ્થળોએ વૃક્ષ ધરાશાયી થયા છે.

હવામાન વિભાગે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તેને લઈને  આગાહી કરી છે. હવામાન વિભાગે વર્ષ 2021નું ચોમાસું નૈઋત્યનું અને સામાન્ય રહેવાની આગાહી કરી છે. જેમાં દેશભરમાં જૂનથી સપ્ટેબર સુધીમાં 96થી 104 ટકા જેટલો વરસાદ વરસશે.  ઉત્તર પશ્ચિમ ભારતમાં 92થી 108 ટકા, દક્ષિણ ભારતમાં 93થી 107 ટકા, અને ઉત્તર પૂર્વ ભારતમાં 95 ટકાથી ઓછો વરસાદ પડશે. જ્યારે મધ્ય ભારતમાં 106 ટકા જેટલો વરસાદ પડવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. 

રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી વચ્ચે બપોર બાદ ડાંગના ગિરિમથક સાપુતારા અને તળેટી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.  ગલકુંડ ગામે ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક સ્થળોએ વૃક્ષ ધરાશાયી થયા છે. વૃક્ષો પડતા પાંચ બાઈક અને એક કારને પણ નુકસાન થયું. કારમાં યુવક ફસાઈ જતા સ્થાનિકોએ રેસ્ક્યુ કરી યુવકને બહાર કાઢ્યો હતો. 

ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાન વિભાગે (Gujarat IMD) આગાહી કરી છે.  ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસા (Monsoon)નું આગમન થશે. કેરળ (Keral)માં 3 જૂને ચોમાસુ બેસશે. તેમજ આગામી 5 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

વલસાડ,નવસારી,ડાંગ તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર રાજકોટમાં 3 અને 4 જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી દક્ષિણ ગુજરાત સુધી એક સિસ્ટમ (ટ્રફ) છે જેને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

અમદાવાદમાં ૧૦ વર્ષમાં પ્રથમવાર મેમાં પારો ૪૩ને પાર પણ થયો નહીં. મે મહિનામાં સામાન્ય રીતે ૪૪થી વધુ ગરમી પડતી હોય છે. વાવાઝોડા, વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સથી ગરમીનું પ્રમાણ સામાન્ય રહ્યું. અમદાવાદમાં ૫-૬ જૂનના વરસાદની આગાહી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Embed widget