શોધખોળ કરો

ચોમાસાની ધમાકેદાર શરુઆત, રાજ્યમાં સીઝનનો સરેરાશ 15% વરસાદ, જાણો ઝોન વાઈસ આંકડા

આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને હજુ પણ ચોમાસાનું પ્રભુત્વ વધશે.

Monsoon in Gujarat: રાજ્યમાં આ વર્ષે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જેના કારણે અત્યાર સુધી સીઝનનો સરેરાશ 15.01 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગત વર્ષે 27 જૂન સુધી 2.39 ઈંચ સાથે સીઝનનો સરેરાશ માત્ર 7 ટકા જ વરસાદ વરસ્યો હતો. પરંતુ આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને હજુ પણ ચોમાસાનું પ્રભુત્વ વધશે.

ઝોન પ્રમાણે કચ્છમાં અત્યાર સુધી 69.47 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 20.93 ટકા, પૂર્વ મધ્યમાં 9.72 ટકા, સૌરાષ્ટ્રમાં 21.73 ટકા અને દક્ષિણમાં 6.50 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં ચોમાસાના આગમન સાથે રાજયભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એક નજર કરીએ છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદ પર

હવામાન વિભાગે આગામી 4 દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે હાલ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં ક્યાં કેટલો  વરસાદ નોંઘાયા જાણીએ...

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં નોંધાયો વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં સુરતના બારડોલીમાં સૌથી વધુ છ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં સુરતના મહુવામાં પોણા પાંચ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં પોણા પાંચ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં નવસારી તાલુકામાં સવા પાંચ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં સાડા ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં વલસાડ તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં નવસારીના ગણદેવીમાં સવા ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં નવસારીના જલાલપોરમાં ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં તાપીના વ્યારામાં ચાર ઈંચ વરસાદ
  • વલસાડના પારડીમાં પોણા ચાર ઈંચ વરસાદ
  • ખેરગામ, ચીખલીમાં પોણા ચાર ઈંચ વરસાદ
  • ધરમપુર,સુરત શહેરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • ડોલવણમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
  • મુન્દ્રા, કામરેજ, વલ્લભીપુરમાં અઢી અઢી ઈંચ વરસાદ
  • વાપી, કપરાડા, નેત્રંગમાં બે બે ઈંચ વરસાદ
  • ઉમરપાડા, સોનગઢ, ભાવનગરના મહુવામાં બે બે ઈંચ વરસાદ
  • માંડવી, ઉમરગામ,લાઠીમાં પોણા બે ઈંચ વરસાદ
  • ખંભાળીયા, સુબીર, સંખેડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ
  • મુળી, સાવરકંડુલા, જેતપુરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
  • ચોર્યાસી, ચુડા, વાસદામાં દોઢ દોઢ ઈંચ વરસાદ
  • ભાવનગર, ડાંગ, વઘઈમાં સવા સવા ઈંચ વરસાદ
  • સોજીત્રા, ધોરાજી, કડાણામાં એક એક ઈંચ વરસાદ
  • લખતર, ઉચ્ચછ, સંખેશ્વરમાં એક એક ઈંચ વરસાદ
  • ધંધુકા, ધોલેરા, અબડાસામાં એક એક ઈંચ વરસાદ

Join Us on Telegram: https://t.me/abpasmitaofficial              

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો

Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ

ABP Premium

વિડિઓઝ

Valsad Crime : વલસાડમાં ટ્યુશનથી ઘરે જઈ રહેલી યુવતી પર દુષ્કર્મ બાદ હત્યાAhmedabad Bopal Fire Case: બોપલમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર, Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન ગંગાજળHun To Bolish : હું તો બોલીશ : અસલામતી કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન

Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ

Tilak Varma Century:  દક્ષિણ આફ્રિકા સામે તિલકે સતત બીજી સદી ફટકારી, રોહિતનો રેકોર્ડ તોડ્યો

Embed widget