શોધખોળ કરો

Morbi: મોરબીમાં કોઝ વેમાં યુવક તણાયો, વીજ પોલ પકડી લેતા બચ્યો જીવ, જુઓ VIDEO

મોરબીના માળીયા તાલુકાના વર્ષામેડી ગામમાં યુવક તણાયાની ઘટના બની હતી

મોરબી: મોરબીના માળીયા તાલુકાના વર્ષામેડી ગામમાં યુવક તણાયાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર વર્ષામેડી ગામે કોઝવે પરથી વરસાદી પાણીમાંથી પસાર થતા સમયે યુવક તણાયો હતો. ડેમમાંથી પાણી છોડવામાં આવતા કોઝ વે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હતો ત્યારે યુવતે કોઝ વે પસાર કરતા તે તણાયો હતો.

સદનસીબે યુવકે વીજ પોલ પકડી લેતા તેનો જીવ બચી ગયો હતો. બાદમાં સ્થાનિક તરવૈયાઓ એ યુવકને પાણીમાંથી બહાર કાઢતા યુવકનો જીવ બચ્યો હતો.

વડોદરામાં ઢોર પાર્ટીની ટીમ પર હુમલો

વડોદરામાં ઢોર પાર્ટીની ટીમ પર હુમલો થયો છે. બાપોદ અને કપુરાઇ બ્રિજ પાસે ઢોર પાર્ટીની ટીમ ગઈ હતી જ્યાં મહિલાઓએ ઢોર પાર્ટીની ટીમ પર હુમલો કર્યો હતો. પોલીસની હાજરીમાં દાંતરડા અને પથ્થર સાથે હુમલો કરાયો હતો જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.  ઢોર પાર્ટીએ પકડેલા ત્રણ ઢોરમાંથી 2 ઢોર મહિલાઓ છોડાવીને લઈ ગઈ હતી. શરૂઆતમાં ઢોર પાર્ટીનો વિરોધ પશુપાલકો પુરુષોએ કર્યો હતો પરંતુ બાદમાં મહિલાઓને આગળ કરી હોવાનો આરોપ છે. જો કે હાલ તો કોર્પોરેશને બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો આ તરફ કપુરાઇ બ્રિજ પાસે પણ મોડી રાત્રે 2 વાગે પશુ માલિકોએ ઢોર પાર્ટીની ટીમ સાથે બબાલ કરી હતી.

ઝોમેટોને પિઝાનો ઓર્ડર રદ કરવો ભારે પડ્યો! 300 રૂપિયાના પિઝા માટે 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે

India A squad for NZ series: ન્યૂઝિલેન્ડ A વિરુદ્ધ ઇન્ડિયા A ટીમની જાહેરાત, આ ગુજરાતીને બનાવાયો કેપ્ટન

Team India Head Coach: દ્રવિડને કોરોના થયા બાદ આ દિગ્ગજ ક્રિકેટરને Asia Cup માટે હેડ કોચ બનાવાયો

Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દિવ્યાંગો માટે કર્યો મહત્વનો નિર્ણય, હવે રાજ્ય બહાર પણ મળશે આ લાભ

Cheteshwar Pujaraની ફરી ધમાલ, માત્ર 75 બૉલમાં ફટકારી દીધી તાબડતોડ સદી, વિરાટ-બાબરને છોડ્યા પાછળ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર

ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ

Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 

Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 

Embed widget