શોધખોળ કરો

ગુજરાતના આ બે શહેરોમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં થયો વધારો? જાણો એક જ દિવસમાં કેટલા કેસનો થયો વધારો?

ગુજરાતમાં કોરોનાનો કહેરમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે સોમવારથી લઈને મંગળવાર સાંજ સુધીમાં ગુજરાતના મોટા બે શહેરોમાં પોઝિટિવ કેસોમાં ધરખમ વધારો થયો છે

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાનો કહેરમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે સોમવારથી લઈને મંગળવાર સાંજ સુધીમાં ગુજરાતના મોટા બે શહેરોમાં પોઝિટિવ કેસોમાં ધરખમ વધારો થયો છે જેને લઈને તંત્ર દોડતું થઈ ગયું હતું. ગુજરાતના વડોદરામાં નવા 20 અને સુરતમાં નવા 17 કેસ નોંધાયા છે. હાલ વડોદરામાં કુલ કેસની સંખ્યા 405 પર પહોંચી છે જ્યારે સુરતમાં 723 પર પહોંચી છે. વડોદરા અને સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે સોમવાર સાંજથી લઈને મંગળવાર સાંજ સુધીમાં વડોદરામાં અચાનક જ નવા 20 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે સુરતમાં નવા 17 કેસ નોંધાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. વડોદરામાં હાલ કુલ સંખ્યા 405 પર પહોંચી છે જ્યાં 30 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે સુરતમાં નવા 17 કેસ સાથે પોઝિટિવ કેસની સંખ્યા 723 થઈ ગઈ છે. સુરતમાં અત્યાર સુધીમાં 33 લોકોનાં મોત નિપજ્યાં છે. સમગ્ર ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને સુરતના તમામ વિસ્તારોમાં એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. મહત્વની વાત એ છે કે, ગઈ કાલે સાંજે આરોગ્ય કમિશ્નર જંયતિ રવિ માહિતી આપતાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં એક જ દિવસમાં 349 પોઝિટિવ કેસ નોંધાયા છે જેને લઈને સરકાર ચિંતિત જોવા મળી હતી. આ ઉપરંત મનપા કમિશ્નર વિજય નહેરા પણ સેલ્ફ ક્વોરેન્ટાઈન થતાં અન્ય અધિકારીઓને ચાર્જ ચોંપાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી

Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

Embed widget