ગુજરાતમાં FRC ના નવા હોદ્દેદારોની જાહેરાત, એક અધ્યક્ષ અને ચાર સભ્યોની નિમણૂક કરવામાં આવી
રાજ્ય સરકારે શિક્ષણ વિભાગની અધિસૂચના ક્રમાંક:GH/SH/16/BMS/1117/83/Chh તા.૨૫.૦૪.૨૦૧૭થી અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એમ ચાર ઝોન ખાતે “ફી નિયમન સમિતિ”ની રચના કરેલ છે.
ગાંધીનગર: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે આજે રાજ્યના ચારેય ઝોનમાં ફી નિયમન સમિતિ (FRC)ના નવા હોદ્દેદારોની જાહેરાત કરી છે. દરેક ઝોનમાં એક અધ્યક્ષ અને ચાર સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ્સ (રેગ્યુલેશન ઓફ ફીઝ) એક્ટ-૨૦૧૭ તથા તે હેઠળ બનાવેલ ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ્સ (રેગ્યુલેશન ઓફ ફીઝ) રૂલ્સ-૨૦૧૭ અનુક્રમે શિક્ષણ વિભાગના તા.૨૦.૦૪.૨૦૧૭ અને તા.૨૫.૦૪.૨૦૧૭ના રોજના જાહેરનામાથી અમલમાં આવેલ છે. રાજ્ય સરકારે શિક્ષણ વિભાગની અધિસૂચના ક્રમાંક:GH/SH/16/BMS/1117/83/Chh તા.૨૫.૦૪.૨૦૧૭થી અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એમ ચાર ઝોન ખાતે “ફી નિયમન સમિતિ”ની રચના કરેલ છે.
ફી નિયમન સમિતિ- અમદાવાદ ઝોન માટે નીચેના મુજબના અધ્યક્ષ અને સભ્યો તરીકે આ ઠરાવની તારીખથી ૩ વર્ષ સુધી નિમણુંક કરવામાં આવે છે-
અમદાવાદ ઝોન |
||
ક્રમ |
નામ |
હોદ્દો |
૧ |
હર્ષિત ચંદુલાલ વોરા |
અધ્યક્ષ અને નિવૃત્ત પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ જજ |
૨ |
જીગરકુમાર ઈશ્વરભાઇ દેસાઇ |
સભ્યશ્રી અને શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ |
૩ |
યોગેશકુમાર મફતલાલ રાવલ |
સભ્યશ્રી અને શિક્ષણ શાસ્ત્રી |
૪ |
જીમી મુકેશભાઇ પટેલ |
સભ્યશ્રી અને સિવિલ એન્જીનીયર |
૫ |
દિવ્યાંગ નરેન્દ્રભાઈ પઢિયા |
સભ્યશ્રી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ |
ફી નિયમન સમિતિ- રાજકોટ ઝોન માટે નીચેના મુજબના અધ્યક્ષ અને સભ્યઓ તરીકે આ ઠરાવની તારીખથી ૩ વર્ષ સુધી નિમણુંક કરવામાં આવે છે-
રાજકોટ ઝોન |
||
ક્રમ |
નામ |
હોદ્દો |
૧ |
પી. જે. અગ્રાવત |
અધ્યક્ષ અને નિવૃત્ત ડિસ્ટ્રીકટ જજ |
૨ |
પ્રભુભાઈ કરશનભાઈ સિંધવ |
સભ્ય અને શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ |
૩ |
મુકુંદરાય ચંદુલાલ મહેતા |
સભ્ય અને શિક્ષણ શાસ્ત્રી |
૪ |
પ્રવિણભાઈ એલ.વસાનીયા |
સભ્ય અને સિવિલ એન્જીનીયર |
૫ |
હાર્દિક હર્ષદભાઈ વ્યાસ |
સભ્ય અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ |
ફી નિયમન સમિતિ- સુરત ઝોન માટે નીચેના મુજબના અધ્યક્ષ અને સભ્યઓ તરીકે આ ઠરાવની તારીખથી ૩ વર્ષ સુધી નિમણુંક કરવામાં આવે છે-
સુરત ઝોન |
||
ક્રમ |
નામ |
હોદ્દો |
૧ |
અતુલકુમાર ઇચ્છાશંકર રાવલ |
અધ્યક્ષ અને નિવૃત્ત પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ જજ |
૨ |
અમિતભાઈ કૈલાશભાઈ અગ્રવાલ |
સભ્ય અને શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ |
૩ |
શાંતિલાલ પુન્જીયાભાઈ પટેલ |
સભ્ય અને શિક્ષણ શાસ્ત્રી |
૪ |
અભિજિતસિંહ હરિસિંહ સોલંકી |
સભ્ય અને સિવિલ એન્જીનીયર |
૫ |
અતુલ જયંતીલાલ સોજીત્રા |
સભ્ય અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ |
ફી નિયમન સમિતિ- વડોદરા ઝોન માટે નીચેના મુજબના અધ્યક્ષ અને સભ્યઓ તરીકે આ ઠરાવની તારીખથી ૩ વર્ષ સુધી નિમણુંક કરવામાં આવે છે-
વડોદરા ઝોન |
||
ક્રમ |
નામ |
હોદ્દો |
૧ |
મહમ્મ્દહનીફ સવાઈખાન સિંધી |
અધ્યક્ષ અને નિવૃત્ત પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ જજ |
૨ |
ધર્મેન્દ્રસિંહ નારસિંહ રાજપૂત |
સભ્ય અને શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ |
૩ |
જયેશકુમાર બંસીલાલ પટેલ |
સભ્ય અને શિક્ષણ શાસ્ત્રી |
૪ |
પ્રો. ડૉ. ઈન્દ્રજીત પટેલ |
સભ્ય અને સિવિલ એન્જીનીયર |
૫ |
કૃણાલ બ્રહ્મભટ્ટ |
સભ્ય અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ |