શોધખોળ કરો
Advertisement
જાન્યુઆરી મહિનામાં ગુજરાત આવશે PM મોદી, જાણો શું છે કારણ
ગાંધીનગર: ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સીટીના ઉદ્ઘાટન માટે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી 9મી જાન્યુઆરીએ ગુજરાત આવશે. આ જાણકારી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી છે. ગાંધીનગરમાં આવેલા ગીફ્ટ સીટીમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ ટ્રેડિંગ ચાલુ કરશે. અહીં ટ્રેડિંગ શરૂ કરવા માટે બીએસઈને પહેલેથી જ કોર્પોરેટ અફેર્સ મંત્રાલયની મંજૂરી મળી ચુકી છે. એક્સચેંજે જાન્યુઆરી 2015માં ગીફ્ટ સેઝ લિમિટેડ સાથે ટ્રેડિંગ હબ શરૂ કરવા માટે એમઓયુ કર્યા હતા. બીએસઈ અહીં ઈન્ટરનેશનલ એક્સચેંજ શરૂ કરશે જે સિક્યોરીટીઝ, કોમોડિટીઝ, કરન્સીસ, ડેરીવેટીવઝ સહિતના ક્ષેત્રોમાં ટ્રેડિંગ, ક્લિયરીંગ અને સેટલમેન્ટ માટે અંતરરાષ્ટ્રીય રોકાણકારોને ઈલેકટ્રોનિક પ્લેટફોર્મ પુરું પાડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion