શોધખોળ કરો

જામનગર: કોચીને બદલે કરાચી બોલી ગયા બાદમાં નરેન્દ્ર મોદીએ કહ્યું, હમણાં મારા મગજમાં આ બધું ચાલી રહ્યું છે

જામનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. ત્યારે સોમવારે જામનગરમાં ઉદઘાટન કર્યા બાદ સભા સંબોધી હતી. ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર સર્જીકલ સ્ટ્રાઈક કરી છે. ત્યારે નરેન્દ્ર મોદીના મનમાં આતંકવાદને ખત્મ કરવાના વિચારો ચાલતા હોય તેમ જામનગરમાં સભામાં નરેન્દ્ર મોદીએ કોચીને બદલે કરાચી બોલી ગયા હતા. ત્યાર બાદ તેમણે જ ચોખવટ કરી હતી કે, હમણાં મારા મગજમાં આ બધું ચાલી રહ્યું છે. આ દરમિયા સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. જામનગર: કોચીને બદલે કરાચી બોલી ગયા બાદમાં નરેન્દ્ર મોદીએ કહ્યું, હમણાં મારા મગજમાં આ બધું ચાલી રહ્યું છે નરેન્દ્ર મોદીએ એરસ્ટ્રાઈક અને વીંગ કમાન્ડર અભિનંદનને પરત લાવવાની વાતને યાદ કરી ગૌરવ અનુભવ્યું હતું. બાદમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યાંથી આતંક થતો હોય ત્યાં દવા કરવી પડે, બીમારી પડોશમાં છે, જામનગરવાળા તમે તો પડોશમાં છો એટલે તમને વાવડ પહેલા આવતાં હશે. સેના કહે છે, તેમાં ભરોસો છે કે નહીં, સેના કહે તે મારે પણ માનવું પડે. પરંતુ અમુક લોકોને પેટમાં દુખે છે. જામનગર: કોચીને બદલે કરાચી બોલી ગયા બાદમાં નરેન્દ્ર મોદીએ કહ્યું, હમણાં મારા મગજમાં આ બધું ચાલી રહ્યું છે મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, વાયુસેના પાસે રાફેલ હોત તો પરિણામ જુદું આવ્યું હોત, મોદીએ વિપક્ષને કહ્યું હતું કે, સાબુ વાપરો, સાબુ એટલે સામાન્ય બુદ્ધિ. રાફેલ હોત તો અમારું પ્લેન જાત નહીં અને તેનું એકેય બચત નહીં. આતંકવાદના આકાઓ પહેલે પાર બેઠા હશે તો પણ આ દેશ તેને છોડશે નહીં. વિરોધ પક્ષનો મંત્ર છે કે મોદીને ખત્મ કરો અને મોદીનો મંત્ર આતંકવાદને ખત્મ કરવાનો છે. ભારતને તબાહ કરનારા તત્વોને છોડીશું નહીં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ

Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી

China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ

Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'

મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?

Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ

હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ

Embed widget