શોધખોળ કરો

આગામી 3 કલાકમાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 157 તાલુકામાં વરસાદ. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના ભેંસાણમાં 4 ઈંચ વરસાદ

Gujarat Rain: દેશભરના કેટલાક રાજ્યોમાં અવિરત વરસાદને કારણે ભેજવાળી ગરમીમાંથી રાહત મળી છે. ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક જોરદાર વરસાદ પડી રહ્યો છે. તાપમાનમાં પણ ઘટાડો થયો છે. ત્યારે ગુજરાતમાં પણ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આગામી 3 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાકની રહી શકે છે.

આગામી 3 કલાકમાં આ વિસ્તારમાં વરસાદની આગાહી

અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠામાં આગાહી

મહેસાણા,પાટણ,સુરેન્દ્રનગર,મોરબી,બોટાદ,કચ્છમાં આગાહી

પોરબંદર, રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી

અરવલ્લી, મહિસાગરમાં સામાન્ય વરસાદની આગાહી

આણંદ, ખેડા, દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી

ભાવનગર,છોટાઉદેપુરમાં સામાન્ય વરસાદની આગાહી

પંચમહાલ, વડોદરા, સુરત, ભરૂચમાં આગાહી

નર્મદા, તાપી, નવસારી, વલસાડમાં આગાહી

દમણ,  દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 157 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના ભેંસાણમાં 4 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં પાટણના સરસ્વતીમાં 4 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં પોરબંદર તાલુકામાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મહેસાણાના વિજાપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કચ્છના મુન્દ્રામાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના લાખણીમાં સવા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજારમાં સવા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના પાલનપુરમાં 3 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કચ્છના ભૂજમાં ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં અરવલ્લીના મેઘરજમાં પોણા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજકોટના જેતપુરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરતના ચોર્યાસીમાં અઢી ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજકોટના ધોરાજીમાં અઢી ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દાંતામાં અઢી ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માણાવદરમાં સવા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દિયોદરમાં સવા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કચ્છના નખત્રાણામાં સવા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મહેસાણાના ખેરાલૂમાં સવા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મહેસાણાના વડનગરમાં સવા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વિસાવદરમાં બે ઈંચ વરસાદ

થરાદ, કાલાવડ, પાટણમાં બે બે ઈંચ વરસાદ

ખેડબ્રહ્મા, કોટડા સાંગાણીમાં પોણા બે ઈંચ વરસાદ

વડગામ, જામકંડોરણામાં પોણા બે ઈંચ વરસાદ

નેત્રંગ, ગોંડલ, ડીસામાં દોઢ દોઢ ઈંચ વરસાદ

ડીસા, પાલિતાણા, કપરાડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ

કાકરેજ, અમીરગઢ, ભાભરમાં દોઢ ઈંચ વરસાદ

દાંતિવાડા, કડાણા, સુઈગામમાં સવા સવા ઈંચ વરસાદ

વડીયા, વલસાડ, ધોલેરા, સિનોરમાં સવા સવા ઈંચ વરસાદ

ઉમરગામ, વિરમગામ, વાગરા, મેંદરડામાં એક એક ઈંચ વરસાદ

ધાનેરા, લોધિકા, ઝઘડીયા, માંડવી, વાંકાનેરમાં એક એક ઈંચ વરસાદ

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
Embed widget