શોધખોળ કરો

Monsoon: આજે આ ચાર જિલ્લામાં વરસાદ ભૂક્કા બોલાવશે, પડશે અતિભારે વરસાદ, જાહેર કરાયુ રેડ એલર્ટ

Monsoon: આજે ભરૂચ, સુરતમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યુ છે, આ ઉપરાંત અમરેલી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે

Monsoon: શ્રાવણ માસમાં ગુજરાતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. રાજ્યમાં 21 થી 26 સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, આ આગાહીને પગલે આજે પણ ચાર જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આજે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની લેટેસ્ટ અગાહી પ્રમાણે, રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદી માહોલ રહેશે, આજે ચાર જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી છે, આજે ભરૂચ, સુરતમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યુ છે, આ ઉપરાંત અમરેલી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ખાસ વાત છે કે, આજે 21 જિલ્લામાં અને ત્રણ સંઘ પ્રદેશમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, જ્યારે 8 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 234 તાલુકામાં વરસાદ

સૌથી વધુ વાપીમાં 13 ઈંચ વરસાદ
કપરાડા, પારડીમાં 12 ઈંચ વરસાદ
સુરતના ઉમરપાડામાં સાડા બાર ઈંચ વરસાદ
ખેરગામમાં સાડા અગિયાર ઈંચ વરસાદ
ધરમપુરમાં નવ ઈંચ વરસાદ
વિજાપુરમાં સવા આઠ ઈંચ વરસાદ
વલસાડમાં આઠ ઈંચ વરસાદ
સોનગઢમાં સાડા સાત ઈંચ વરસાદ
ઉમરગામમાં સાત ઈંચ વરસાદ
વ્યારામાં સાડા છ ઈંચ વરસાદ
માંગરોળમાં છ ઈંચ વરસાદ
વાંસદામાં પોણા છ ઈંચ વરસાદ
કપડવંજમાં પોણા છ ઈંચ વરસાદ
સાગબારામાં સાડા પાંચ ઈંચ વરસાદ
વઘઈમાં સાડા પાંચ ઈંચ વરસાદ
આહવામાં સાડા પાંચ ઈંચ વરસાદ
સુબિરમાં સવા પાંચ ઈંચ વરસાદ
કડીમાં પાંચ ઈંચ વરસાદ
ગરબાડામાં સાડા ચાર ઈંચ વરસાદ
માણસામાં સાડા ચાર ઈંચ વરસાદ
પાવીજેતપુરમાં ચાર ઈંચ વરસાદ
ખાનપુરમાં ચાર ઈંચ વરસાદ
ઓલપાડ, કામરેજમાં ચાર ઈંચ વરસાદ
ક્વાંટ, તાલાલામાં ચાર ઈંચ વરસાદ
મેંદરડા, માંડવીમાં પોણા ચાર ઈંચ વરસાદ
દાહોદ, વિસનગરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
પાલનપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
દહેગામમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
તારાપુર, લીમખેડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
વિસાવદર, વાલોડમાં સવા ત્રણ ઈંચ વરસાદ
નેત્રંગ, ચીખલીમાં ત્રણ ઈંચ વરસાદ
પલસાણા, ડોલવણમાં ત્રણ ઈંચ વરસાદ

આ પણ વાંચો

Navsari: નવસારીમાં સાર્વત્રિક વરસાદ, ખેરગામમાં 6 કલાકમાં 6 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch VideoHun To Bolish | ક્લિક એક ફ્રોડ કરોડોનો | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ
SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
Cristiano Ronaldo: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ રચ્યો ઇતિહાસ, સોશિયલ મીડિયા પર પુરા કર્યા એક બિલિયન ફોલોઅર્સ
Cristiano Ronaldo: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ રચ્યો ઇતિહાસ, સોશિયલ મીડિયા પર પુરા કર્યા એક બિલિયન ફોલોઅર્સ
Embed widget