શોધખોળ કરો

રાજ્યમાં સાંજના 6 વાગ્યા સુધીમાં 245 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સુત્રાપાડામાં 7 ઈંચ

રાજ્યમાં સાંજના છ વાગ્યા સુધીમાં 245 તાલુકામાં મેઘમહેર થઈ છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં પડ્યો છે.

ગાંધીનગર: રાજ્યમાં સાંજના છ વાગ્યા સુધીમાં 245 તાલુકામાં મેઘમહેર થઈ છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં પડ્યો છે. સુત્રાપાડામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે સુત્રાપાડા શહેર બેટમાં ફેરવાયુ હતું. 7 ઈંચ જેટલો વરસાદ ખાબકતા શહેરમા ઘૂટણસમા પાણી ભરાયા હતા. સુત્રાપાડમાં ભારે વરસાદના પગલે મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સુત્રાપાડાના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ધૂસી ગયા છે. બનાસકાંઠાના દાંતામાં સવા 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મોરબીમાં પણ 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આ સિઝનનો 114 ટકા વરસાદ વરસી ચુક્યો છે. સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં સિઝનનો રેકોર્ડબ્રેક 242 ટકા પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો 150 ટકા વરસાદ ખાબકી ચુક્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાત સિવાય રાજ્યના તમામ વિસ્તારોમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતમાં 97 ટકા તો મધ્ય ગુજરાતમાં 83 ટકા વરસાદ પડી ચુક્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર

Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા

Embed widget