શોધખોળ કરો

ગાંધીધામમાં GST કમિશનરની પત્નીએ GST ભવન માથે લીધું, પતિ સામે ધરણાં પર ઉતરી

Gandhidham News : ગાંધીધામમાં GST કમિશનર આનંદ કુમાર પુલપાકાની પત્ની રત્ના પુલપાકાએ પોતાના જ પતિ સામે ધરણા કર્યા.

KUTCH : ગાંધીધામ GST કમિશનર આનંદ કુમાર પુલપાકાની પત્ની આજે દીકરીને લઈ GST ભવન સામે પતિ વિરુદ્ધ  જ ધરણાં પર બેસી જતાં કમિશનરના ઘર પરિવારનો અંગત મામલો જગબત્રીસીએ ચઢ્યો છે.પતિ આનંદ કુમાર પોતાની સાથે વીસ વર્ષથી અન્યાય કરી રહ્યો હોવાનું જણાવી પત્ની રત્નાએ પોતાને અને દીકરીને તેમની સાથે ઘરમાં રહેવા દેવાની માંગણી કરતાં પ્લેકાર્ડ પ્રદર્શિત કરતાં ભારે  જોવા જેવી થઈ હતી.

પતિની નીતિ-રીતિથી ત્રસ્ત પત્ની રત્નાએ પત્રકારો સમક્ષ પતિ વિશે હિન સ્તરના આરોપ લગાડ્યાં હતા. એટલું જ નહીં પતિને સૂચક સંદેશ આપવા ‘આદમી બનો’ ‘અમને પાછાં રાખો' જેવા કટાક્ષયુક્ત પ્લેકાર્ડ ધરણાં સ્થળે પ્રદર્શિત કર્યાં હતા.  રત્ના પુલપાકાએ જણાવ્યું કે “પતિ આનંદ કુમારે છૂટાછેડાં આપ્યાં વગર બીજા લગ્ન કરી લીધાં છે. બીજા લગ્નથી તેમને બે-ત્રણ બાળકો છે. તેઓ બીજી પત્ની અને સંતાનો સાથે રહે છે અને મને તેમજ મારી દીકરીને ઘરમાંથી કાઢી મૂક્યાં છે. હું અને મારી દીકરી પતિ જોડે રહેવા ઈચ્છીએ છીએ....”

પ્રેમી યુગલને તાલિબાની સજા આપવાના કેસમાં 6 આરોપીઓ ઝડપાયા
રાજકોટના જેતપુરમાં ગઈકાલે 18 મેં ના રોજ  પ્રેમી પંખીડાને તેમના જ પરિવારજનો  દ્વારા તાલીબાની સજા આપી હોવાની ઘટના સામે આવી હતી. પોલીસે આ ઘટનામાં 6 આરોપીને ઝડપી પાડયા છે. આ પ્રેમી યુગલનેં જેતપુર નજીક પીઠડીયા ટોલ નાકા પાસે સીમ વિસ્તારમાં માર મારવામાં આવ્યો હતો.ઝડપાયેલા આરોપી એક જ પરિવારના છે અને  પ્રેમિકાના પતિના પરિવારજનો હોવાનું સામે આવ્યું છે. 

આ ઘટનામાં પોલીસે  6 આરોપીઓ ઘુસા પરમાર, કાળુ પરમાર, અતુલ પરમાર,  હેમંત પરમાર,  અજય પરમાર અને સાગર પરમાર નામના આરોપીને ઝડપી પાડયા છે.પ્રેમી પંખીડાની એમના જ પરિવારજનો દ્વારા પ્રેમ લગ્ન કરવા બદલ આકરી સજા આપવામાં આવી હતી. એક મહિના પહેલાં લવમેરેજ કર્યા હતા તેઓ એક મહિનાથી જેતપુર થી દૂર હતા પરંતુ તેઓ પોતાના ઘર નજીક આવી અત્યારે પરિવારજનોને આ બાબતની જાણ થઇ ગઇ હતી અને સીમ વિસ્તારમાં બંનેને લઈ ગયા હતા જ્યાં તેમને ડામ આપવામાં આવ્યો હતો તેમજ ઢોરમાર મારવામાં આવ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’

IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો

General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા

Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Opposition Protests In Parliament : ભારે હોબાળા બાદ લોકસભા અને રાજ્યસભામાં બંને સ્થગિતHun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા
General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Dark Chocolate: આ લોકોએ આજથી ​​જ ડાર્ક ચોકલેટ ખાવાની છોડી દેવી જોઈએ, સ્વાસ્થ્યને પહોંચાડે છે ગંભીર નુકસાન

Health Tips: આ લીલા શાકભાજીથી યુરિક એસિડ થશે સાફ, જાણી લો નામ

PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ

Embed widget