શોધખોળ કરો
સાબરકાંઠા પોળો ફોરેસ્ટમાં શનિ-રવિ પ્રવાસીઓ માટે પ્રતિબંધ, જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું
સાબરકાંઠાના વિજયનગરના પોળો ફોરેસ્ટ શનિ અને રવિવારના પ્રવાસીઓ માટે પ્રતિબંધ ફરમાવતો હુકમ જિલ્લા કલેકટરે કર્યો છે.
![સાબરકાંઠા પોળો ફોરેસ્ટમાં શનિ-રવિ પ્રવાસીઓ માટે પ્રતિબંધ, જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું Sabarkantha's Polo Forest Saturday-Sunday ban for tourists સાબરકાંઠા પોળો ફોરેસ્ટમાં શનિ-રવિ પ્રવાસીઓ માટે પ્રતિબંધ, જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/02225834/polo-forest.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સાબરકાંઠા: સાબરકાંઠાના વિજયનગરના પોળો ફોરેસ્ટ શનિ અને રવિવારના પ્રવાસીઓ માટે પ્રતિબંધ ફરમાવતો હુકમ જિલ્લા કલેકટરે કર્યો છે. જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રવાસીઓની અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો છે.
ઓક્ટોબર માસના વિક એન્ડ દરમિયાન પોળો ફોરેસ્ટમાં કોઈ બહારના પ્રવાસીને એંટ્રી આપવામાં નહી આવે. કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી દરરોજ 1300થી વધારે કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં હાલ 16717 એક્ટિવ કેસ છે, જ્યારે 118565 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)