શોધખોળ કરો

અમદાવાદમાં રાત્રે બન્યો મર્ડરનો બનાવ, એક દુકાનદારની ભાડૂઆતે કરી હત્યા, કારણ જાણી દંગ રહી જશો

અમદાવાદમાં વસ્રાલ વિસ્તારમાં હત્યાની ઘટના બની છે. અહીં એક દુકાનના માલિકને તેના ભાડૂઆતે મોતના ધાટ ઉતારી દીધો. કારણ કંઇક આવું હતું.

અમદાવાદના વસ્ત્રાલમાં હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. વસ્ત્રાલ મેટ્રો મોલ પાસે દુકાનના માલીકની ભાડૂઆતે હત્યા કરી નાખી છે. પોલીસ સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ દુકાનના માલીક અને ભાડૂઆત વચ્ચે બોલાચાલી થઇ હતી. બંને વચ્ચે કોઇ મુદ્દે વિવાદ થતાં બોલાચાલી ઉગ્ર બની હતી અને ભાડૂઆતે દુકાનના માલીકને મોતના ઘાટ ઉતારી દીધો. મળતી માહિતી મુજબ નજીવી બાબતે બોલાચાલી થતાં દુકાનદારને ભાડૂઆતે મોતના ઘાટ ઉતારી દીધો. હત્યાની ઘટના વસ્ત્રાલના મેટ્રો મોલ પાસે આવેલા પાનપાર્લરમાં બની હતી. ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ભાડૂઆતે ક્યા કારણોસરર દુકાનના માલીકની હત્યા કરી નાખી? શું હતો મામલો આ મુદ્દે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે અને   પોલીસ આરોપીની શોધ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ

ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ

Embed widget