શોધખોળ કરો
Advertisement
બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશરના કારણે ગુજરાતમાં ક્યારથી પડશે ધોધમાર વરસાદ ? ક્યા બે વિસ્તારો પર છે ખતરો ?
બંગાળની ખાડીમાં ઉદભવેલા વેલમાર્ક લો પ્રેશરના કારણે ગુજરાત પર અસર થશે અને ભારે વરસાદ તૂટી પડશે.
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ બરાબર જામ્યું છે અને એકધારા વરસાદથી લોકો ખુશ છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં 3 દિવસ વરસાદથી લોકોને રાહત મળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે ત્રણ દિવસ વરસાદ નહીં પડે પણ 3 દિવસ બાદ પુનઃ વરસાદનું વધશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, 29 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડશે અને આ બે વિસ્તારો પર ખતરો છે. બંગાળની ખાડીમાં ઉદભવેલા વેલમાર્ક લો પ્રેશરના કારણે ગુજરાત પર અસર થશે અને ભારે વરસાદ તૂટી પડશે. રાજ્યમાં અત્યાર સુધી 108 ટકા વરસાદ નોંધાયો છે પણ હદુ વરસાદની આગાહી હોવાથી આ પ્રમાણ વધશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
બોલિવૂડ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion