શોધખોળ કરો

આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજા મહેરબાન થયા છે. અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ (Rain)પડ્યો છે. હવામાન વિભાગ (IMD)દ્વારા  આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગાંધીનગર:  રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજા મહેરબાન થયા છે. અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ (Rain)પડ્યો છે. હવામાન વિભાગ (IMD)દ્વારા  આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 27 થી 28 સપ્ટેમ્બરે ગુજરાતમાં(Gujarat) સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં હાલ 14 ટકા વરસાદની ઘટ છે.

હવામાન વિભાગની કહેવા અનુસાર આગામી પાંચ દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. તે સિવાય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. પાંચ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ રાજ્યમાં વરસી શકે છે. રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે રહેશે વરસાદી માહોલ રહેશે. મધ્ય પ્રદેશ ઉપર પર એક સર્ક્યુલેશન સિસ્ટમ ઉદભવતા વરસાદ વરસી શકે છે. રાજ્યમાં હજુ પણ 14 ટકા વરસાદની ઘટ છે.

હવામાન વિભાગના મતે રાજસ્થાન પર સર્ક્યુલેશનને લઈ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસશે.  તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના અનુસાર મધ્ય પ્રદેશ ઉપર પણ એક સર્ક્યુલેશન સિસ્ટમ બનતા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં હાલ 14 ટકા વરસાદની ઘટ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.  

કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભુજ-નખત્રાણા-લખપત ધોરીમાર્ગ પાણી ભરાવાના કારણે ટ્રાફિક ખોરવાયો છે. શહેરની અંદરથી પસાર થતા માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 77.82 ટકા વરસાદ વરસી ચુક્યો છે. અબડાસામાં સિઝનનો 67.35 ટકા, અંજારમાં સિઝનનો 121.13 ટકા, ભચાઉમાં સિઝનનો 75.06 ટકા, ભુજમાં 96.01 ટકા, ગાંધીધામમાં 86.08 ટકા, લખપતમાં સિઝનનો 42.89 ટકા માંડવીમાં સિઝનનો 69.18 ટકા, મુંદ્રામાં 72.66 ટકા, નખત્રાણામાં સિઝનનો 77.61 ટકા વરસાદ વરસી ચુક્યો છે. 

ટોપ સ્ટોરી

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહને લઈ એકતાનગરમાં ફિલ્મી સિતારાઓનું આગમન, અનેક કલાકાર પહોંચ્યા
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહને લઈ એકતાનગરમાં ફિલ્મી સિતારાઓનું આગમન, અનેક કલાકાર પહોંચ્યા
Gujarat rain: રાજ્યમાં 4 વાગ્યા સુધી 23 જિલ્લામાં વરસાદની આગાહી, હવામાન નાઉકાસ્ટ
Gujarat rain: રાજ્યમાં 4 વાગ્યા સુધી 23 જિલ્લામાં વરસાદની આગાહી, હવામાન નાઉકાસ્ટ
Rain Alert: ગુજરાતમાં કેટલા દિવસ વરસશે વરસાદ, આજે ક્યાં જિલ્લામાં એલર્ટ,  જાણો લેટેસ્ટ અપડેટ  
Rain Alert: ગુજરાતમાં કેટલા દિવસ વરસશે વરસાદ, આજે ક્યાં જિલ્લામાં એલર્ટ,  જાણો લેટેસ્ટ અપડેટ  
સોમનાથ મંદિર અને ગાંધીનગર કમલમ સહિત રાજ્યના મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,સુરક્ષા એજન્સીઓ એલર્ટ
સોમનાથ મંદિર અને ગાંધીનગર કમલમ સહિત રાજ્યના મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,સુરક્ષા એજન્સીઓ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફાયદાનું બજાર
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા પાર્ટનરનું 'ડાર્ક સિક્રેટ'
Ahmedabad Cyber Crime Alert : Garba Partnerના નામે ફ્રોડ? અમદાવાદ સાયબર ક્રાઈમે લોકોને કર્યા એલર્ટ
Gujarat Monsoon 2026: ચોમાસાની વિદાયને લઈને સૌથી મોટા સમાચાર | હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
Ahmedabad Waterlogging: અમદાવાદમાં થોડા જ વરસાદમાં અનેક વિસ્તારોમાં જળભરાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: કોણ બનશે નવા મેયર? ભાજપમાં 12 OBC બેઠકો પર જોરદાર ખેંચતાણ શરૂ
ગાંધીનગર મનપા ચૂંટણી: કોણ બનશે નવા મેયર? ભાજપમાં 12 OBC બેઠકો પર જોરદાર ખેંચતાણ શરૂ
Rain Alert: ગુજરાતમાં કેટલા દિવસ વરસશે વરસાદ, આજે ક્યાં જિલ્લામાં એલર્ટ,  જાણો લેટેસ્ટ અપડેટ  
Rain Alert: ગુજરાતમાં કેટલા દિવસ વરસશે વરસાદ, આજે ક્યાં જિલ્લામાં એલર્ટ,  જાણો લેટેસ્ટ અપડેટ  
રશિયા ચૂંટણી: પુતિનની પાર્ટીએ રચ્યો ઇતિહાસ, 355 બેઠકો જીતીને વિરોધીઓના સૂપડા કર્યા સાફ!
રશિયા ચૂંટણી: પુતિનની પાર્ટીએ રચ્યો ઇતિહાસ, 355 બેઠકો જીતીને વિરોધીઓના સૂપડા કર્યા સાફ!
Asian Games Day 3: એશિયન ગેમ્સમાં ભારતે જીત્યા 6 મેડલ, જાણો પોઈન્ટ ટેબલમાં શું છે સ્થિતિ
Asian Games Day 3: એશિયન ગેમ્સમાં ભારતે જીત્યા 6 મેડલ, જાણો પોઈન્ટ ટેબલમાં શું છે સ્થિતિ
સોમનાથ મંદિર અને ગાંધીનગર કમલમ સહિત રાજ્યના મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,સુરક્ષા એજન્સીઓ એલર્ટ
સોમનાથ મંદિર અને ગાંધીનગર કમલમ સહિત રાજ્યના મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Weather update: આજે 7 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડા-વીજળી સાથે ભારે વરસાદની આગાહી
Weather update: આજે 7 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડા-વીજળી સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આજે યલો એલર્ટ જાહેર: દક્ષિણ ગુજરાત-ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આજે યલો એલર્ટ જાહેર: દક્ષિણ ગુજરાત-ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
દિલ્હી ફરી શર્મસાર! છઠ્ઠા ધોરણની માસૂમને બંધક બનાવી કર્યો રેપ, સામાન લેવા ગઈ હતી બાળકી
દિલ્હી ફરી શર્મસાર! છઠ્ઠા ધોરણની માસૂમને બંધક બનાવી કર્યો રેપ, સામાન લેવા ગઈ હતી બાળકી
Embed widget