શોધખોળ કરો

સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ દેવી દેવતા માટે અપમાનજનક આપ્યું નિવેદન, સાંભળો શું કહ્યું

સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ દેવી દેવતા માટે અપમાનજનક નિવેદન કર્યું છે. તેમના બફાટનો વીડિયો સામે આવ્યો છે.

જસદણમાં આયોજિત ધર્મસભામાં ઉપસ્થિત સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી નિરંજન દાસ સ્વામીએ બફાટ કર્યો હતો. સોખડાના સ્વામીએ ધર્મ સભામાં દેવી દેવતાથી મહાન તેમના ગુરૂને ગણાવ્યા હતા. આ નિવેદનને લઇને  સનાતન ધર્મના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. , ઘર્મગુરૂ જ્યોર્તિનાથે પણ આ નિવેદન સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ પહેલા પણ સાળંગપુરમાં હનુમાનજીની ચિત્રને સહજાનંદ સ્વામીના ચરણ સમક્ષ બતાવીને હનુમાનજીનું પણ અપમાન કરતું ચિત્ર સામે આવ્યું હતું. જેને લઇને ભારે રોષ પ્રગટ થયો હતો. જો કે ભારે વિરોધ અને રોષ બાદ આખરે આ કૃત્ય માટે માફી માંગવામાં આવી હતી અને સહજાનંદ સ્વામીને વંદન કરતું હનુમાનજીનું ચિત્ર હટાવવમાં આવ્યું હતું.  નોંધનિય છે  કે.  26 ઓક્ટબરે રાજકોટના જસદણમાં  ધર્મસભા યોજાઇ હતી. જેમાં ઉપસ્થિત સોખડાના નિરંજનદાસ સ્વામીએ હિન્દુ દેવી દેવતા માટે અપમાનજનક નિવેદન કર્યું હતું. જાણીએ    ઘર્મસભામાં નિરંજન દાસ સ્વામીએ શું બફાટ કર્યો.                

-આ પણ વાંચો

Sharad Purnima 2023:પ્રધાનમંત્રી મોદી લિખિત 'માડી' ગરબા પર સર્જાશે વર્લ્ડ રેકોર્ડ, 1 લાખ ખૈલેયા ઘૂમશે ગરબે

Heart Attack Death : રાજકોટમાં વધુ 2 હૃદય ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત,2 આશાસ્પદ યુવકોના મોત

Heart Attack: રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત, છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 5 લોકોએ ગુમાવી જિંદગી

Chandra Grahan 2023: ચંદ્રગ્રહણના કારણે રાજ્યના આ મંદિરોમાં આરતી અને દર્શનના સમયમાં કરાયો ફેરફાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર

Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા

Embed widget