શોધખોળ કરો

માંડવીથી અંબાજી જતી બસમાંથી યુવક-યુવતીની લાશ મળતા ખળભળાટ

બનાસકાંઠામાં બસમાંથી યુવક યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર માંડવી-અંબાજી બસમાં યુવક-યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા

ડીસાઃ બનાસકાંઠામાં બસમાંથી યુવક યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર માંડવી-અંબાજી બસમાં રાધનપુરથી બેઠેલા યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે યુવક અને યુવતીએ બસમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ડીસા આવતા કંડક્ટર તેઓને જગાડવા જતા બંન્ને મૃત હાલતમાં મળી આવ્યા હતા. બાદમાં બસના કંડક્ટરે પોલીસને જાણ કરી 108 દ્ધારા સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. યુવક-યુવતી રાધનપુરના હોવાનું અનુમાન છે. બંન્ને યુવક યુવતી રાધનપુરના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંન્નેના મૃતદેહોને પીએમ માટે મોકલી આપ્યા હતા.

યુવતી બોયફ્રેન્ડ સાથે ઘરમાં માણી રહી હતી શરીર સુખ ને પતિએ પકડીને ગ્રામજનોને ભેગા કરતાં ગ્રામજનોએ શું લીધો નિર્ણય ?

ઝારખંડના પલામુમાં એક પરિણીત મહિલાને તેના પતિએ પોતાની સાથે રાખવાની ના પાડી દીધી છે. ખરેખર, મહિલા છેલ્લા ઘણા દિવસોથી તેના પતિ અને સાસરિયાઓની ગેરહાજરીમાં બોયફ્રેંડ સાથે રહેતી હતી. ગ્રામીણોએ શંકાના આધારે મહિલાની ધરપકડ કરી હતી.

શું છે મામલો

આ મામલો તરહસી પોલીસ સ્ટેશન અંતર્ગત આવતાં ગોઈંદી ગામનો છે. મહિલાનો પતિ મજૂરી અર્થે બહાર રહેતો હતો અને સાસુ-સસરા પણ છેલ્લા થોડા દિવસોથી ઘરે નહોતા. આ લોકો ઘરેથી ચાર કિલોમીટર દૂર તિલદાગમાં ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરવા ગયા હતા. જ્યારે મહિલાના પતિને આ વાતની ખબર પડી ત્યારે તેણે પત્નીને સાથે રાખવાની ના પાડી દીધી. જે બાદ શુક્રવારે ગામના લોકોએ બેઠક બોલાવી. જેમાં મહિલાને તેના બોયફ્રેંડના ઘરે રહેવાનો આદેશ અપાયો. ઉપરાંત તેની દીકરી પણ બંને સાથે જ રહેશે.યુવકના લગ્ન 2017માં થયા હતા. તે કામ અર્થે મોટાભાગે બહાર રહેતો હતો. આ દરમિયાન છેલ્લા બે વર્ષથી પત્નીનું અફેર એક સાથે થઈ ગયું હતં. જ્યારે ગામ લોકોને આ વાતની ગંધ આવી ત્યારે તેમણે ગામનો માહોલ સારો રાખવા આ નિર્ણય લીધો. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે મહિલા અને તેના પતિ વચ્ચે અવારનવાર લડાઈ ઝઘડો થતો હતો

જ્યોતિષની સાચી ભવિષ્યવાણીએ એક એન્જિનિયરને કરોડોપતિ બનાવી દીધો, જાણો શું છે એસ્ટ્રોટોક અને તેની સફળતાની કહાણી

Electric Cycle: 3 રૂપિયામાં 100 કિલોમીટર સુધી ચાલશે આ ઈલેક્ટ્રિક સાઇકલ, LED ડિસ્પ્લે અને ડિસ્ક બ્રેક જેવા ફીચર પણ મળશે

Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત

Deepika Padukone Fitness: દીપિકા પાદૂકોણ જેવું ફિગર ઈચ્છતા હોય તો ફોલો કરો આ ડાયેટ અને વર્કઆઉટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget