શોધખોળ કરો

Gujarat Rain: જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો છે. રાજ્યમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદની શક્યતા ઓછી છે.

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો છે. રાજ્યમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદની શક્યતા ઓછી છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.  ગુજરાતમાં 24 કલાક  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  24 કલાક યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ડાંગ, તાપી, સુરત, વલસાડ, અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

અરબી સમુદ્ર પૂર્વ મઘ્ય - પશ્ચિમ મધ્ માં વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  અમદાવાદમાં આજે 33 ડિગ્રી સુધી તાપમાન નોંધાશે. બે દિવસ બાદ તાપમાનમાં વધારો થશે.   

ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અરબી સમુદ્રમાં બનેલી સાયકલોનિક સિસ્ટમના કારણે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.  આ સિસ્ટમની ખાસ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર થઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 

ગુજરાતમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે  આગામી બે દિવસ રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 16 અને 17 ઓક્ટોબરે  લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદ વરસશે. લો પ્રેશરને લીધે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર, અને દરિયાકાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા છે.

અંબાલાલ પટેલના મત મુજબ શરદ પૂનમના દિવસે વાવાઝોડાની પણ શક્યતા છે. 17થી 22 ઓક્ટોબર વચ્ચે કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા વરસી શકે છે. દિવાળીમાં પણ વાતાવરણમાં પલટો  આવી શકે છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ  7 નવેમ્બરે એક બીજી સિસ્ટમ સક્રિય થશે. 23 ઓક્ટોબરે  બંગાળની ખાડીમાં ભારે ચક્રવાત બનવાની શક્યતા છે. 17થી 20 નવેમ્બરેમાં બંગાળની ખાડીમાં પ્રચંડ વાવાઝોડુ  સર્જાશે. 29 નવેમ્બરથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે અને 22 ડિસેમ્બરથી હાડ થીજાવતી ઠંડી પડવાનું શરૂ થશે.

તો બીજી તરફ હવામાન વિભાગે પણ આજે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. આઠ જિલ્લાના છુટાછવાયા સ્થળો ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

Rain Update: રાજ્યમાં વધુ એક વરસાદનો રાઉન્ડ, છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં ધોધમાર વરસ્યો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Rain Alert:  અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
Rain Alert: અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દમણમાં પણ ગુજરાતીઓનો તોડ
Hun To Bolish: હું તો બોલીશ : હાઈવે પર હેરાનગતિ
Hun To Bolish: હું તો બોલીશ : ગુજરાતમાં ફિલ્મફેર
Surat Rain : સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, વીરા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ
Amreli Rain : અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર સર્જાયા નદી જેવા દ્રશ્યો, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Rain Alert:  અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
Rain Alert: અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
શું ભાજપ અને RSS વચ્ચે ચાલી રહ્યો છે ઝઘડો? મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો
શું ભાજપ અને RSS વચ્ચે ચાલી રહ્યો છે ઝઘડો? મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો
ઉમરપાડામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર
ઉમરપાડામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર
Chota Udaipur Rain: હવામાનની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 
Chota Udaipur Rain: હવામાનની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.