શોધખોળ કરો

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

ગુજરાતમાં ત્યાર સુધી સિઝનનો 37 ટકા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં  605.7 mm વરસાદ રહ્યો છે.

Rain In Gujarat: ગુજરાતમાં પડી રહેલ અવિરત વરસાદથી રાજ્યના લોકોને રાહત મળી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદી સિસ્ટમ નબળી પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 85 ટકા વરસાદ નોંધાયો છે.

આગાહી અનુસાર આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ રહી શકે છે. સૌરાટ્રમાં પણ એકાદ સ્થળે વરસાદ રહી શકે છે. ગુજરાતમાં ત્યાર સુધી સિઝનનો 37 ટકા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં  605.7 mm વરસાદ રહ્યો છે. આગામી 5 થી 6 દિવસ હળવો વરસાદ રહી શકે છે. અમદાવાદમાં એકાદ જગ્યાએ વરસાદ થઇ શકે છે.

ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાક દરમિયાન વરસાદની આગાહી

ગુજરાત રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં આગામી 3 કલાક દરમિયાન મધ્યમ 
ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

આગામી 3 કલાક દરમિયાન ગુજરાત રાજ્યના પાટણ, મહેસાણા ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

છેલ્લા 24 કલાકના આંકડા

છેલ્લા 24 કલાકમાં સુરતના કામરેજમાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં આણંદ તાલુકામાં સવા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ખેડાના નડિયાદમાં ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના કોડીનારમાં અઢી ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં અઢી ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરતના ઓલપાડમાં અઢી ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વંથલીમાં અઢી ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના કેશોદમાં સવા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માળીયા હાટીનામાં સવા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માણાવદરમાં સવા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વલસાડના પારડીમાં સવા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરતના માંગરોલમાં સવા બે ઈંચ વરસાદ

માંગરોળ, મેંદરડામાં બે બે ઈંચ વરસાદ

ડેસર, સુરત શહેરમાં બે બે ઈંચ વરસાદ

તાલાલા, વાસો, સુત્રાપાડામાં પોણા બે ઈંચ વરસાદ

ઠાસરા, રાજુલા, કુતિયાણામાં પોણા બે ઈંચ વરસાદ

જૂનાગઢ શહેર અને તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ

વેરાવળ, વિસાવદર, જોડીયામાં દોઢ દોઢ ઈંચ વરસાદ

ઉમરેઠ, બોરસદ, ઉનામાં દોઢ દોઢ ઈંચ વરસાદ

વિજાપુર, દાંતીવાડા, ખેરગામમાં દોઢ ઈંચ વરસાદ

ગીર ગઢડા, વઘઈ, અહવામાં સવા ઈંચ વરસાદ

અબડાસા, ધરમપુર, ઉમરગામમાં સવા ઈંચ વરસાદ

જેતપુર, પલસાણા, સાવલીમાં સવા ઈંચ વરસાદ

ભાવનગરના મહુવા, માતર, ઉપલેટામાં એક એક ઈંચ વરસાદ

તારાપુર, મહુધા, ગળતેશ્વરમાં એક એક ઈંચ વરસાદ

ગોધરા, કુકરમુન્ડા, જાફરાબાદમાં એક એક ઈંચ વરસાદ

સુબિર, વિસનગર, વડાલીમાં એક એક ઈંચ વરસાદ

8 તાલુકામાં એક ઈંચ સુધીનો વરસ્યો વરસાદ

12 તાલુકામાં નોંધાયો પોણો ઈંચ વરસાદ

21 તાલુકામાં નોંધાયો અડધો ઈંચ વરસાદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget