શોધખોળ કરો

આ વર્ષે ગરમી તમામ રેકોર્ડ તોડશે, ગુજરાતના આ વિસ્તારમાં આગામી બે દિવસમ હિટવેવની આગાહી

આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં ૪૦થી ૪૧ ડિગ્રીની વચ્ચે ગરમી રહે તેની સંભાવના છે.

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચે તેવી શકયતા. હવામાન વિભાગે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવની આગાહી કરી છે. શુક્રવારે રાજ્યના 8 શહેરમાં 39 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં ૪૨.૪ ડિગ્રી સાથે ભૂજમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે. તો અમદાવાદમાં ૩૯.૯ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું.

આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં ૪૦થી ૪૧ ડિગ્રીની વચ્ચે ગરમી રહે તેની સંભાવના છે. તો ગઈકાલે સુરેંદ્રનગરમાં ૪૧.૫, રાજકોટ-કંડલામાં ૪૧.૨, ડીસામાં ૪૧, અમરેલીમાં ૪૦.૫, કેશોદમાં ૪૦.૧, વડોદરામાં ૩૮.૬, સુરતમાં ૩૨.૩, ભાવનગરમાં ૩૬.૧ જ્યારે ગાંધીનગરમાં ૩૮.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે અને બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમા વિશેષ કરીને રાજકોટમાં હીટ વેવની સ્થિતિ રહેશે.

ઈન્ડિયન મિટિરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)ના માર્ચના છેલ્લા દિવસે રજૂ થયેલા આકલન મુજબ એપ્રિલ-મે-જૂન દરમિયાન ગરમી અનેક રેકોર્ડ બનાવશે. ગરમીના જૂના રેકોર્ડ તૂટે અને નવા નોંધાય એવી પણ શક્યતા છે. તો વળી દિલ્હીમાં ૨૦૧૦ પછીનો સૌથી ગરમ માર્ચ મહિનો નોંધાયો હતો.

આઈએમડીના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છ, કર્ણાટક, કોંકણ, આખુ ઉત્તર ભારત, ઝારખંડ, છત્તીશગઢ, ઓડિશા વગેરેમાં ગરમી વધારે પડશે. સરેરાશ કરતા ઉનાળાનું તાપમાન ઊંચુ નોંધાશે. રાતે પણ વધુ ગરમી વરતાશે. દેશમાં મોટાભાગના સ્થળોએ તાપમાન ૪૦ ડીગ્રી કરતા વધારે નોંધાયુ છે.

હવામાન વિભાગની વિગતો પ્રમાણે હિટવેવની પણ શરૂઆત એપ્રિલની ૩જી તારખથી થશે. હિટવેવ ભારતમાં જીવલેણ નીવડે છે અને દર વર્ષે તેનાથી અનેક લોકો મૃત્યુ પામે છે. ખાસ કરીને પશ્ચિમ ભારતના ગુજરાતથી હરિયાણા સુધીના પટ્ટામાં હિટવેવથી ધરતી તપી ઉઠશે. એ લોકો માટે આકરી સ્થિતિ પેદા કરશે.

અમદાવાદમાં કોરોનાનો આતંક, 15 હોસ્પિટલોમાં બેડ જ ખાલી નથી, 10 હોસ્પિટલમાં 2-4 બેડ ખાલી

અમદાવાદઃ બાળકોમાં વધ્યું કોરોનાનું સંક્રમણ, જાણો 11 વર્ષથી નાના કેટલાક બાળકોને કોરોના થયો

કોરોનાનો કહેર વધતા ગુજરાતના આ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન, 16 જેટલા એક્ટિવ કેસ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે

બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો

Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ

ભર ઉનાળે મચ્છુ-2 ડેમનાં પાંચ દરવાજા રિપેર કરાશે, પાણી નદીમાં છોડાતા 34 ગામને એલર્ટ કરાયા

for smartphones
and tablets

વિડિઓઝ

Bhupatsinh Jadeja | પી.ટી.એ રાજીનામું આપી જ દેવું જોઈએ.. હાલક ડોલક કરી સમાજને બદનામ કરે છેGeniben Thakor |જે ભેદભાવ રાખે એની સામે ભેદભાવ રાખવાનો અને રાખવાનો જ..| ગેનીબેનનો હુંકારDileep Sanghani |સી.આર.પાટીલના નિવેદન બાદ તમે ડરી ગયા છો? શું આપ્યો દિલીપ સંઘાણીએ જવાબDahod Rain Updates| આગાહીની વચ્ચે શહેરના કેટલાક ભાગોમાં ગઈ કાલે ખાબક્યો વરસાદ, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
ભર ઉનાળે મચ્છુ-2 ડેમનાં પાંચ દરવાજા રિપેર કરાશે, પાણી નદીમાં છોડાતા 34 ગામને એલર્ટ કરાયા
ભર ઉનાળે મચ્છુ-2 ડેમનાં પાંચ દરવાજા રિપેર કરાશે, પાણી નદીમાં છોડાતા 34 ગામને એલર્ટ કરાયા
Mother's Day Special: માતા આખી જિંદગી તેના બાળકોની સંભાળ રાખે છે, પરંતુ તમે કેવી રીતે તેની સંભાળ રાખશો?

વાવાઝોડાને કારણે હવામાન ઠંડુ થયું! આ રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો આજનું હવામાન

Lok Sabha Elections 2024: 13 મેએ ચોથા તબક્કામાં આ દિગ્ગજોની શાખ દાવ પર, રાજ્યોની 96 બેઠક માટે થશે મતદાન

રાજ્ય સરકારે શિક્ષકો માટે બમ્પર ભરતી બહાર પાડી, બીએડ અને પીટીસી કરેલા ઉમેદવાર ફટાફટ કરે અરજી

Embed widget