શોધખોળ કરો

આ તારીખે ગુજરાતમાં ફરી એક વખત માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી

આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સુક્કું રહશે. રાજ્યમાં તાપમાન પણ સામાન્ય રહશે. ઠંડીનો પ્રકોપ હાલ વધુ નહિ રહેઃ હવામાન વિભાગ

Ambalal Patel Forecast: રાજ્યમાં ઠંડીનો ચમકાવો વધ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત માવઠાને લઈને મોટી આગાહી કરી છે. હવામાન નિખ્ણાંત અનુસાર અરબી સમુદ્ર અને બંગાળના સમુદ્રમાં ચક્રવાત બની રહ્યું છે. 8થી12 તારીખ સુધી ચક્રવાતની અસર ગુજરાત ઉપર રહેશે. ચક્રવાતના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠું થઈ શકે. આગામી 15 થી 20 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના વિવિધ સ્થળોએ કમોસમી વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર 29મી ડીસેમ્બર થી ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડી શરૂ થશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 12 ડિગ્રી સેલસિયસ સુધી તાપમાન નીચું જશે. 

હવામાન વિભાગની આગાહી

જોકે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી. આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સુક્કું રહશે. રાજ્યમાં વરસાદની નહિવત સંભાવના છે. રાજ્યમાં તાપમાન પણ સામાન્ય રહશે. ઠંડીનો પ્રકોપ હાલ વધુ નહિ રહે. નલિયામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં તાપમાન 17 ડિગ્રી આસપાસ રહશે. 2 દિવસ બાદ તાપમાન 1 ડિગ્રી જેટલું વધશે. અમદાવાદમાં આજે તાપમાન 17 ડિગ્રી સુધી નોંધાશે.

પહાડોમાં હિમવર્ષા થવાથી ઠંડીમાં વધુ વધારો થશે

11 થી 13 ડિસેમ્બર દરમિયાન નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે જમ્મુ સિવાય લેહ લદ્દાખમાં પણ હિમવર્ષા થવાની છે. જેના કારણે ઠંડીમાં હજુ વધારો થશે. હવામાનશાસ્ત્રીઓના મતે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થશે. મહત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થશે નહીં કારણ કે બપોરના સમયે આકાશમાં તડકો રહેશે જેના કારણે તાપમાનમાં વધુ ઘટાડો થશે નહીં.

દિવસના તાપમાનમાં ઘટાડો વરસાદ અથવા ધુમ્મસને કારણે વધુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા એક સપ્તાહ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. ડિસેમ્બરના ત્રીજા કે ચોથા સપ્તાહ દરમિયાન ઠંડી આકરી હોય છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, દક્ષિણ બિહાર અને ગંગાના પશ્ચિમ બંગાળમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તે જ સમયે, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, પૂર્વ તેલંગાણા, આંધ્ર પ્રદેશના ઉત્તર કિનારા અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.                          

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GSEB SSC Results 2024: ધોરણ 10નું પરિણામ જાહેર,  કુલ 82.56 ટકા  રિઝલ્ટ,  આ નંબર સેવ કરી, વોટસઅપથી જાણો રિઝલ્ટ
GSEB SSC Results 2024: ધોરણ 10નું પરિણામ જાહેર, કુલ 82.56 ટકા રિઝલ્ટ,  આ નંબર સેવ કરી, વોટસઅપથી જાણો રિઝલ્ટ
Gujarat Weather: ખેડૂતો માટે માઠા સમાચાર, ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: ખેડૂતો માટે માઠા સમાચાર, ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
Arvind Kejriwal Live: કેજરીવાલ આજે દિલ્હીમાં કરશે ભવ્ય રોડ શો
Arvind Kejriwal Live: કેજરીવાલ આજે દિલ્હીમાં કરશે ભવ્ય રોડ શો
GSEB SSC Results 2024: ધોરણ 10માં વિદ્યાર્થિનીઓએ મારી બાજી, આ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ
GSEB SSC Results 2024: ધોરણ 10માં વિદ્યાર્થિનીઓએ મારી બાજી, આ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : યે ઇલુ ઇલુ ક્યાં હૈ ? । abp AsmitaHun To Bolish : કેમ લાગી આગ ?  । abp AsmitaBanaskantha News । બનાસકાંઠાના ડીસાના મુડેથા ગામમાં ફટાકડાને કારણે લગ્ન મંડપમાં લાગી આગSurat News । સુરતના રાંદેર વિસ્તારમાં યુવાનો ભૂલ્યા ભાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GSEB SSC Results 2024: ધોરણ 10નું પરિણામ જાહેર,  કુલ 82.56 ટકા  રિઝલ્ટ,  આ નંબર સેવ કરી, વોટસઅપથી જાણો રિઝલ્ટ
GSEB SSC Results 2024: ધોરણ 10નું પરિણામ જાહેર, કુલ 82.56 ટકા રિઝલ્ટ,  આ નંબર સેવ કરી, વોટસઅપથી જાણો રિઝલ્ટ
Gujarat Weather: ખેડૂતો માટે માઠા સમાચાર, ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: ખેડૂતો માટે માઠા સમાચાર, ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
Arvind Kejriwal Live: કેજરીવાલ આજે દિલ્હીમાં કરશે ભવ્ય રોડ શો
Arvind Kejriwal Live: કેજરીવાલ આજે દિલ્હીમાં કરશે ભવ્ય રોડ શો
GSEB SSC Results 2024: ધોરણ 10માં વિદ્યાર્થિનીઓએ મારી બાજી, આ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ
GSEB SSC Results 2024: ધોરણ 10માં વિદ્યાર્થિનીઓએ મારી બાજી, આ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ
GSEB SSC Results 2024: ધોરણ 10નું અત્યાર સુધીનું સૌથી સારૂ પરિણામ, આ જિલ્લાનું 87.22 ટકા સાથે સૌથી ઊંચુ પરિણામ
GSEB SSC Results 2024: ધોરણ 10નું અત્યાર સુધીનું સૌથી સારૂ પરિણામ, આ જિલ્લાનું 87.22 ટકા સાથે સૌથી ઊંચુ પરિણામ
ઓરિસ્સા અને બંગાળમાં BJP ક્લિન સ્વીપ કરશે, PM મોદીએ ABP સાથેની ખાસ વાતચીતમાં કર્યો દાવો
ઓરિસ્સા અને બંગાળમાં BJP ક્લિન સ્વીપ કરશે, PM મોદીએ ABP સાથેની ખાસ વાતચીતમાં કર્યો દાવો
GT vs CSK: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ધમાકેદાર જીત, ચેન્નાઈની હારથી રોમાંચક થઈ પ્લેઓફની રેસ
GT vs CSK: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ધમાકેદાર જીત, ચેન્નાઈની હારથી રોમાંચક થઈ પ્લેઓફની રેસ
Surat News: નિલેશ કુંભાણી અત્યાર સુધી ક્યાં છુપાયો હતો, ખુદ કર્યો ખુલાસો, પ્રતાપ દુધાત અને ભાજપને લઈ કહી આ વાત
Surat News: નિલેશ કુંભાણી અત્યાર સુધી ક્યાં છુપાયો હતો, ખુદ કર્યો ખુલાસો, પ્રતાપ દુધાત અને ભાજપને લઈ કહી આ વાત
Embed widget