શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પુરમાં ફસાયેલી બે છોકરીઓને બચાવનાર ગુજરાતી કૉન્સ્ટેબલના કયા સ્ટાર ક્રિકેટરે કર્યા ભરપુર વખાણ, જાણો વિગતે
હવે આ કૉન્સ્ટેબલની પ્રસંશા ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે કરી છે, તેને ટ્વીટર પર વીડિયો શેર કરીને ખાસ પ્રસંશા કરી છે
![પુરમાં ફસાયેલી બે છોકરીઓને બચાવનાર ગુજરાતી કૉન્સ્ટેબલના કયા સ્ટાર ક્રિકેટરે કર્યા ભરપુર વખાણ, જાણો વિગતે vvs laxman salutes gujarat constable who saved two girls on his shoulders પુરમાં ફસાયેલી બે છોકરીઓને બચાવનાર ગુજરાતી કૉન્સ્ટેબલના કયા સ્ટાર ક્રિકેટરે કર્યા ભરપુર વખાણ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/11145948/Laxmannn-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ગુજરાતમાં અત્યાર પુરની સ્થિતિ છે. તાજેતરમાંજ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક પોલીસ કૉન્સ્ટેબલ પુરમાંથી બચાવવા બે છોકરીઓને પોતાના ખભે બેસાડીને લઇ જાય છે. આ વીડિયોમાં દેખાતા કૉન્સ્ટેબલની પ્રસંશા ગુજરાત સરકાર, ગુજરાત પોલીસ અને ખાસ કરીને લોકો ખુબ કરી રહ્યાં છે.
હવે આ કૉન્સ્ટેબલની પ્રસંશા ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે કરી છે, તેને ટ્વીટર પર વીડિયો શેર કરીને ખાસ પ્રસંશા કરી છે.
વીવીએસ લક્ષ્મણે ગુજરાતી કૉન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાનો વીડિયો શેર કરીને લખ્યુ છે, આ વીડિયો દિલને ટચ કરનારો છે, ગુજરાતના કૉન્સ્ટેબલ પૃથ્વીરાજ સિંહ જાડેજાએ કલ્યાણપુર ગામમાંથી બે છોકરીઓને બહાર કાઢી, પુરના પાણીમાં લગભગ દોઢ કિલોમીટરનો સફર પૃથ્વીરાજે બન્ને છોકરીઓને પોતાના ખભા પર બેસાડીને કર્યો અને બન્નેનો જીવ બચાવ્યો, તેમના સાહસને સલામ
![પુરમાં ફસાયેલી બે છોકરીઓને બચાવનાર ગુજરાતી કૉન્સ્ટેબલના કયા સ્ટાર ક્રિકેટરે કર્યા ભરપુર વખાણ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/11145953/Laxmannn-02-300x174.jpg)
What a wonderful and touching video of Constable Pruthviraj Sinh Jadeja in Kalyanpur village of Gujarat rescuing 2 children by walking one and a half kms in flood water. Hats off to his exemplary dedication and courage #GujaratFloods pic.twitter.com/Ia9cgcYIIP
— VVS Laxman (@VVSLaxman281) August 11, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
લાઇફસ્ટાઇલ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)