શોધખોળ કરો
ભારે વરસાદ પછી સૌરાષ્ટ્રનું કયું જાણીતું મંદિર પાણીમાં થયું ગરકાવ? જાણો વિગત
વરસાદ તેમજ ઉપરવાસ વિસ્તારમાંથી વ્યાપક પાણીની આવકના પગલે ગુપ્તપ્રયાગનું પ્રયાગરાયજી મંદિર પાણીમાં ગરકાવ થયું છે.

ઉનાઃ ઉનામાં બે દિવસ વરસી રહેલા વરસાદ તેમજ ઉપરવાસ વિસ્તારમાંથી વ્યાપક પાણીની આવકના પગલે ગુપ્તપ્રયાગનું પ્રયાગરાયજી મંદિર પાણીમાં ગરકાવ થયું છે. ગુપ્તપ્રયાગના ઐતિહાસિક કુંડોમાં પણ પાણીની ભરપુર આવક શરૂ થઈ છે. કુડંમાં ન્હાવાની મંદિરના પુજારી દ્વારા મનાઈ કરવામાં આવી છે.
વધુ વાંચો





















