શોધખોળ કરો

ગુજરાતમાં કઈ તારીખે ધોધમાર વરસાદ તૂટી પડશે? હવામાન વિભાગે શું આપી મોટી ચેતવણી? જાણો વિગત

તારીખ 8 અને 9 દરમિયાન સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે. તારીખ 8 અને 9 દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતને રેડ ઝોનમાં મુકવામાં આવ્યું છે.

અમદાવાદ: ગુજરાતમાં વરસાદી બે સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે વરસાદ દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ સર્જ્યું છે ત્યારે નવસારી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત અને દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત ગુજરાતના છોટા ઉદેપુર, દાહોદ અને મહિસાગરમાં પણ ભારે વરાસદની આગાહી છે. આ ઉપરાંત વડોદરા, આણંદ, નવસારી, ભરૂચમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ સર્જ્યું છે. છોટા ઉદેપુર, નવસારી, વલસાડ સહિતનાં વિસ્તારોમાં વરસાદે જળપ્રલયની સ્થિતિનું સર્જન કર્યું છે. હાલ દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થતાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જોકે આગામી દિવસોમાં પણ ગુજરાત માટે રાહતના સમાચાર નથી. આગામી પાંચ દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હાલમાં બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર સર્જાયું છે. આ સિસ્ટમ આગામી 48 કલાકમાં તીવ્ર બનવાની સાથે દક્ષિણ પશ્ચિમ તરફ ફંટાશે. જે મધ્ય ભારતથી લઈને ગુજરાત સુધી ભારે વરસાદ લાવી શકે એટલી મજબૂત બની રહી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી છૂટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં બે દિવસ સારો વરસાદ રહેશે અને ત્યાર બાદ તારીખ 8 અને 9 દરમિયાન સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે. તારીખ 8 અને 9 દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતને રેડ ઝોનમાં મુકવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget