શોધખોળ કરો
ગુજરાતમાં ચાર મોટાં શહેરોમાં નાઈટ કરફ્યુ મુદ્દે રૂપાણી સરકાર શું લેશે મોટો નિર્ણય ? જાણો વિગત
કોરોના મહામારીના પગલે ગુજરાતના 4 મહાનગરોમાં હજુ પણ નાઇટ કર્ફ્યૂ યથાવત છે. રાત્રિ કર્ફ્યૂ મુદ્દે રૂપાણી સરકાર 15 ફેબ્રુઆરી બાદ શું નિર્ણય લઇ શકે છે. જાણીએ..

કોરોના મહામારીના પગલે ગુજરાતના 4 મહાનગરોમાં હજુ પણ નાઇટ કર્ફ્યૂ યથાવત છે. રાત્રિ કર્ફ્યૂ મુદ્દે રૂપાણી સરકાર 15 ફેબ્રુઆરી બાદ શું નિર્ણય લઇ શકે છે. જાણીએ..
કોરોના મહામારીના પગલે ગુજરાતના 4 મહાનગરોમાં હજુ પણ નાઇટ કર્ફ્યૂ યથાવત છે. ગત મહિને સરકારે કર્ફ્યુના સમયમાં ઘટાડો કર્યાં બાદ રૂપાણી સરકાર ફરી 15 ફેબ્રુઆરીથી નાઇટ કર્ફ્યૂ લંબાવી હતી..
ઉલ્લેખનિય છે કે, ગત મહિને નાઇટ કર્ફ્યૂ મુદ્દે જાહેરાત કરતા 15 ફેબ્રુઆરી સુધી રાજ્યના ચાર મહાનગરો, રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદમાં રાત્રે 11થી 6 સુધી કર્ફ્યૂની જાહેરાત કરી હતી. આવતીકાલે તેની અવધિ પૂર્ણ થયાં ફરી આ મુદ્દે સરકાર જાહેરાત કરશે.
કોરોનાના કેસમાં ઉત્તરોતર ઘટાડો થતાં આખરે સરકાર કર્ફ્યૂમાં થોડી છૂટછાટ કરી શકે છે. જો નાઇટ કર્ફ્યૂ યથાવત રહશે તો ફેબ્રુઆરીના અંત સુધી તેને લંબાવી શકે છે.
વધુ વાંચો
Advertisement





















