શોધખોળ કરો

ગરબાના આયોજકો અને CM વિજય રૂપાણી વચ્ચે નવરાત્રિને લઈ શું થઈ ચર્ચા? જાણો

રાજ્યના ગરબા આયોજકો મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા હતાં. જ્યાં આયોજકોએ રજૂઆત કરી કે સોશિયલ ડિસ્ટસિંગ સાથે ગાઈડલાઈન જાહેર કરવામાં આવે તો અનેક લોકોને રોજગારી મળી શકે.

ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ, કોરોના મહામારી ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળાઓ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતીઓ માટે સૌથી મહત્વનો ગણાતા નવરાત્રિ ઉત્સવને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આજે ગરબા આયોજકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે આ મુદ્દે વાત કરી હતી. આ અંગે ગરબા આયોજક ગ્રીષ્મા ત્રિવેદીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે 30 ઓગસ્ટ સુધી કોઈ પણ આયોજનનો નિર્ણય લેવો શક્ય નથી. પરિસ્થિતિ સુધરશે તો સરકાર વિચારશે અને નવી ગાઇડલાઇન આપશે. તેમણે આયોજકોની વેદના સાંભળવા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. કોરોના વાયરસ મહામારીમા નવરાત્રી ઉજવણીને લઈ આયોજકો ચિંતામાં છે. અમદાવાદ, રાજકોટ તથા સુરત સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારોના આયોજકો મુખ્યમંત્રીને મળવા પોહોંચ્યા હતા. આયોજકોએ મુખ્યમંત્રી રૂપાણી સાથે નવરાત્રિના આયોજન અંગે બેઠક કરી હતી. જોકે, હાલ, નવરાત્રિ થશે કે નહીં, તે અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. 30 ઓગસ્ટ પછી આગામી પરિસ્થિતિ જોઇને આ અંગે કોઈ નિર્ણય આવી શકે છે. રાજ્યના ગરબા આયોજકો મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા હતાં. જ્યાં આયોજકોએ રજૂઆત કરી કે સોશિયલ ડિસ્ટસિંગ સાથે ગાઈડલાઈન જાહેર કરવામાં આવે તો અનેક લોકોને રોજગારી મળી શકે. જોકે મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે, 30 ઓગસ્ટ સુધી રાજ્યમાં કોઈ પણ આયોજનની શક્યતા નથી. 30 ઓગસ્ટ બાદ પરિસ્થિતિને ધ્યાને લઈ નવી ગાઈડલાઈન જાહેર કરી શકાય.
વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 3 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી

મે મહિનામાં વરસેલો વરસાદ માત્ર ટ્રેલર, જૂનમાં મેઘતાંડવ, હવામાન વિભાગની આગાહી

IND vs ENG: ઈગ્લેન્ડના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં ફરી આ દિગ્ગજની વાપસી, ભજવશે આ ભૂમિકા

ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ ટૂંક સમયમાં થઇ શકે છે જાહેર, તમામ કલેકટરો સાથે કરાશે સમીક્ષા બેઠક

વિડિઓઝ

Mansukh Vasava: સાંસદ મનસુખ વસાવા ભરૂચ જિલ્લાના પોલીસ વડાથી નાખુશGujarat Sea Current News:  ગુજરાતનો દરિયો બન્યો તોફાની!, મહાકાય મોજાં ઊછળ્યાંHun To Bolish : હું તો બોલીશ : 5 હજાર રૂપિયામાં પાપ?Hun To Bolish : હું તો બોલીશ :ચોમાસું આવ્યું, પ્લાન ક્યાં?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 3 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 3 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી
મે મહિનામાં વરસેલો વરસાદ માત્ર ટ્રેલર, જૂનમાં મેઘતાંડવ, હવામાન વિભાગની આગાહી
મે મહિનામાં વરસેલો વરસાદ માત્ર ટ્રેલર, જૂનમાં મેઘતાંડવ, હવામાન વિભાગની આગાહી
IND vs ENG: ઈગ્લેન્ડના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં ફરી આ દિગ્ગજની વાપસી, ભજવશે આ ભૂમિકા
IND vs ENG: ઈગ્લેન્ડના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં ફરી આ દિગ્ગજની વાપસી, ભજવશે આ ભૂમિકા
ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ ટૂંક સમયમાં થઇ શકે છે જાહેર, તમામ કલેકટરો સાથે કરાશે સમીક્ષા બેઠક
ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ ટૂંક સમયમાં થઇ શકે છે જાહેર, તમામ કલેકટરો સાથે કરાશે સમીક્ષા બેઠક
Rain: 24 કલાકમાં 37 તાલુકાને વરસાદે ઘમરોળ્યું, સૌથી વધુ ભાવનગર-ભરૂચમાં ખાબક્યો, વાંચો આંકડા

અમેરિકામાં અભ્યાસ કરવો થયો મુશ્કેલ, ટ્રમ્પ સરકારે વિદ્યાર્થી વિઝાના ઇન્ટરવ્યૂ પર લગાવી રોક

ટૉપ-2માં પહોંચી RCBએ બગાડ્યો ગુજરાતનો ખેલ, અહીં જાણો પ્લેઓફમાં કઇ ટીમ કોની સામે ટકરાશે?

COVID-19ના અલગ અલગ વેરિઅન્ટ્સની શરીર પર કેવી થાય છે અસર? IIT-ઈન્દોરના અભ્યાસમાં થયો ખુલાસો

Embed widget