શોધખોળ કરો

ગુજરાતના કયા જિલ્લામાં સિઝન કરતાં દોઢ ઘણો વધારે વરસાદ ખાબક્યો? જાણો

ગુજરાત પર સતત મેઘરાજાની મહેર વરસી રહી છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધી સીઝનનો 84 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કયા ઝોનમાં કેટલો વરસાદ વરસ્યો તેની પર એક નજર કરીએ.

ગાંધીનગર: હાલ ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સામાન્ય રીતે કચ્છની ગણના વરસાદને મામલે કોરાધાકોર પ્રદેશમાં કરવામાં આવતી હોય છે જોકે દર સિઝનમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાતો હોય છે જોકે આ વખતે કચ્છમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. કચ્છમાં આ વખતે 142.57 ટકા વરસાદ નોંધાયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં 74.66 ટકા વરસાદ નોંધાયો છે. 18 ઓગસ્ટે સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં 28 ઈંચ વરસાદ સાથે સિઝનનો 83.60 ટકા વરસાદ નોંધાયો છે. જોકે ગત વર્ષની સરખામણીમાં હજુ થોડો વરસાદ ઓછો છે. નોંધનીય છે કે, ગઈ સિઝનમાં 18 ઓગસ્ટ સુધીમાં 28.63 ઈંચ વરસાદ સાથે સિઝનનો 88.38 ટકા વરસાદ નોંધાયો હતો. ગુજરાત પર સતત મેઘરાજાની મહેર વરસી રહી છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધી સીઝનનો 84 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કયા ઝોનમાં કેટલો વરસાદ વરસ્યો તેની પર એક નજર કરીએ. કચ્છમાં સૌથી વધુ 142.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં 115.38 ટકા વરસાદ વરસી ચૂક્યો છે તો દક્ષિણ ઝોનમાં 74.66 ટકા અને મધ્ય ગુજરાતમાં 64.79 ટકા વરસાદ વરસી ચૂક્યો છે જ્યારે સૌથી ઓછો ઉત્તર ઝોનમાં 60.88 ટકા વરસાદ વરસ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget