શોધખોળ કરો

ઉત્તરાયણમાં એક ધાબા પર 50 લોકો ભેગાં થઈને પતંગ ઉડાડી શકશે કે નહીં ? જાણો નીતિન પટેલની મોટી જાહેરાત

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવા સંકેત આપ્યા છેકે, ધાબા પર પરિવારના પાંચ-છ જણાં પતંગ ઉડાડે તો વાંધો નથી પણ ધાબાં અને પોળોમાં 50થી વધુ લોકો એકઠા થઇ શકશે નહીં.

અમદાવાદઃ ગુજરાતીઓ માટે સૌથી મોટો તહેવાર ઉત્તરાયણ નજીકમાં છે ત્યારે ગુજરાત સરકારે ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માટે ધાબે એકઠા થવા મુદ્દે મોટો નિર્ણય લીધો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, ઉત્તરાયણના તહેવારોમાં લોકો ધાબે મોટી સંખ્યામાં ભેગા ના થાય એ માટે ગુજરાત સરકાર માર્ગદર્શિકા જારી કરશે. તેમણે સ્પષ્ટતા કરી કે, ગુજરાત સરકાર એક ધાબા પર પરિવારનાં 5-6 લોકો ભેગાં થાય તેને મંજૂરી આપશે પણ કોઈ પણ સંજોગોમાં એક ધાબા પર 50 લોકો ભેગા થાય એને મંજૂરી નહિ આપે. એક જ પરિવારના અને એક રસોડે જમતાં હોય એવાં લોકો ધાબે જઈ શકશે પણ બહારનાં લોકો ધાબા પર આવીને ભીડે કરે તેને કોઈ સંજોગોમાં મંજૂરી નહીં અપાય. અમદાવાદમાં રામદેવનગરમાં સદવિચાર પરિવારની મોક્ષવાહિનીના લોકાપર્ણ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંકેત આપ્યો કે, રાજય સરકારે આ વર્ષે પતંગોત્સવ ઊલે રદ કરી દીધા છે પણ આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને કારણે ઉતરાયણમાં છૂટછાટ આપી શકે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવા સંકેત આપ્યા છેકે, ધાબા પર પરિવારના પાંચ-છ જણાં પતંગ ઉડાડે તો વાંધો નથી પણ ધાબાં અને પોળોમાં 50થી વધુ લોકો એકઠા થઇ શકશે નહીં. સરકારના નિર્ણયના કારણે આ વર્ષે પોળોમાં ભાડેથી ધાબા મેળવી મિત્ર-સબંધીઓ સાથે પતંગ ઉડાડવાની મજા માણી શકાશે નહીં. પણ ટોળા એકઠાં નહી થઇ શકે. પોળો અને ધાબા પર 50થી વધુ લોકોને મંજૂર નહી મળે. તેમણે એવુ પણ જણાવ્યું કે, ટૂંક સમયમાં હાઇપાવર કમિટીમાં આ મુદ્દે નિર્ણય લેવાશેઉતરાયણમાં પતંગ ઉડાવવાના મામલે આખીય માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. આ વર્ષે ગુજરાતીઓએ સરકારની ગાઇડલાઇન મુજબ ઉતરાયણની ઉજવણી કરવી પડશે. રસ્તા પર પતંગ ઉડાડવા કે પતંગ લૂંટવા પર પણ પ્રતિબંધ છે. આ ઉપરાંત ચાઇનીઝ દોરી-ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ મૂકાયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
આ ખેડૂતોએ PM કિસાનના જમા થયેલા રૂપિયા પરત કરવા પડશે, જાણો 19મો હપ્તો ક્યારે જમા થશે
આ ખેડૂતોએ PM કિસાનના જમા થયેલા રૂપિયા પરત કરવા પડશે, જાણો 19મો હપ્તો ક્યારે જમા થશે
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
Embed widget