શોધખોળ કરો

Rain Forecast:અમદાવાદમાં IPL ફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે કે નહિ? જાણો , અંબાલાલ પટેલે શું કરે આગાહી

Rain Forecast: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલની મેચ રમાશે જો કે આજે અમદાવાદમાં વરસાદની આપણ આગાહી છે.

Rain Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલના અનુમાન મુજબ આજે અમદાવાદ આઇપીએલના ફાઇનલ મેચમાં વરસાદ વિઘ્નરૂપ બની  શકે છે. અંબાલાલ પટેલે આજે અમદાવાદમાં વરસાદની આગાહી કરી છે. આજે સાંજે ભારે પવન સાથે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે. અમદાવાદમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે.

દર 7 મિનિટે મેટ્રો ટ્રેન દોડશે

અમદાવાદમાં આજે RCB (બેંગલુરુ) અને પંજાબ કિંગ્સ ઈલેવન વચ્ચે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ યોજાશે અમદાવાદમાં ફાઇનલ મેચના કારણે  સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.1 jcp, 3 dcp, 3 acp સહિત 880 જવાન ટ્રાફિક બંદોબસ્તમાં રહેશે. 15 પાર્કિંગ પ્લોટ ફળવાયા છે. મેચના કારણે જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ સુધી રસ્તી બંધ રહેશે. Brts, amts ની વધારાની બસ દોડશે, દર 7 મિનિટે  મેટ્રો ટ્રેન મળશે.IPL 2025 ની મોટી મેચ આજે અમદાવાદમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. જોકે, આજે વરસાદની શક્યતાએ ચાહકોની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વરસાદ આ મેચને અવરોધી શકે છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો આજે વરસાદને કારણે મેચ ન યોજાય અને પછી રિઝર્વ ડે પર પણ રમત શક્ય ન બને, તો કઈ ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે ?

જો રિઝર્વ ડે પર પણ મેચ પૂર્ણ ન થાય, તો ચેમ્પિયન કોણ બનશે
BCCI ના સત્તાવાર નિયમો અનુસાર, જો મેચ અંતિમ અને રિઝર્વ ડે બંને પર પૂર્ણ ન થાય, તો લીગ સ્ટેજમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે.

આ સ્થિતિમાં, IPL 2025 ના લીગ તબક્કામાં પ્રથમ સ્થાન મેળવનારી પંજાબ કિંગ્સને ટ્રૉફીનો હકદાર ગણવામાં આવશે. એટલે કે, જો વરસાદ રમતને બગાડે છે, તો પંજાબ કિંગ્સને તેમના સ્થિર પ્રદર્શનનું ફળ મળી શકે છે. વળી, આ પરિસ્થિતિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે નિરાશાજનક હોઈ શકે છે, જેણે અત્યાર સુધી એક પણ ખિતાબ જીત્યો નથી.                                                                                           

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પુતિનના ભારત પ્રવાસ પહેલા મોટા સમાચાર, રશિયા-ભારત વચ્ચે 2 અરબ ડૉલરની ડીલ, હચમચી જશે PAK-ચીન

ડિસેમ્બરમાં માવઠુંઃ આગામી 17 થી 24 વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી

લિયામ લિવિંગસ્ટોનનું શારજાહમાં તોફાન, એક જ ઓવરમાં ફટકારી 5 સિક્સર, 38 બોલમાં બનાવ્યા આટલા રન

SIR ફોર્મ નહીં ભરો તો મતદાર યાદીમાંથી નામ હટી જશે ? તમે આ તારીખ બાદ પણ નામ ઉમેરી શકો, જાણો વિગતો  

વિડિઓઝ

Patan news: પાટણના સિદ્ધપુરમાં નકલી નોટના રેકેટનો થયો પર્દાફાશ
Gujarat ATS Busts Espionage Network: પાકિસ્તાની જાસૂસી નેટવર્ક અંગે ગુજરાત ATSનો મોટો ખુલાસો
Laalo Film controversy: લાલો ફિલ્મના નિર્માતા-નિર્દેશક આવ્યા વિવાદમાં | abp Asmita
Jamnagar News:  જામનગરના બેડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ
FIR registered against Kirti Patel: વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પુતિનના ભારત પ્રવાસ પહેલા મોટા સમાચાર, રશિયા-ભારત વચ્ચે 2 અરબ ડૉલરની ડીલ, હચમચી જશે PAK-ચીન
પુતિનના ભારત પ્રવાસ પહેલા મોટા સમાચાર, રશિયા-ભારત વચ્ચે 2 અરબ ડૉલરની ડીલ, હચમચી જશે PAK-ચીન
ડિસેમ્બરમાં માવઠુંઃ આગામી 17 થી 24 વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી
ડિસેમ્બરમાં માવઠુંઃ આગામી 17 થી 24 વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી
લિયામ લિવિંગસ્ટોનનું શારજાહમાં તોફાન, એક જ ઓવરમાં ફટકારી 5 સિક્સર, 38 બોલમાં બનાવ્યા આટલા રન
લિયામ લિવિંગસ્ટોનનું શારજાહમાં તોફાન, એક જ ઓવરમાં ફટકારી 5 સિક્સર, 38 બોલમાં બનાવ્યા આટલા રન
SIR ફોર્મ નહીં ભરો તો મતદાર યાદીમાંથી નામ હટી જશે ? તમે આ તારીખ બાદ પણ નામ ઉમેરી શકો, જાણો વિગતો  
SIR ફોર્મ નહીં ભરો તો મતદાર યાદીમાંથી નામ હટી જશે ? તમે આ તારીખ બાદ પણ નામ ઉમેરી શકો, જાણો વિગતો  
લીવરના સ્વાસ્થ્ય માટે રોજ ખાવા જોઈએ પપૈયા,  ગજબના ફાયદાઓ જાણી તમે પણ ચોંકી જશો

IndiGo Crisis: 250થી વધુ ફ્લાઈટ રદ્દ થતા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ, ત્રીજા દિવસે પણ મુસાફરો રઝળી પડ્યા 

Putin India Visit: 'ટ્રમ્પનું દબાણ બિનઅસરકારક, મોદી પ્રેશરમાં આવે તેવા નેતા નથી...', ભારત આવતા પહેલા બોલ્યા પુતિન

કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ, ગુજરાતમાં નોંધાયો 10મો કેસ, જાણો સમગ્ર મામલો

Embed widget