શોધખોળ કરો

Valsad: લાખો રુપિયાની છેતરપિંડી કરનાર મહિલા પોલીસકર્મીની ધરપકડ, જાણો વિગતો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં પૈસા લઈને પાસ કરાવી આપવાનું કહી વલસાડના મહિલા પોલીસકર્મીએ લાખો રુપિયાની છેતરપિંડી કરી હતી.

વલસાડ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં પૈસા લઈને પાસ કરાવી આપવાનું કહી વલસાડના મહિલા પોલીસકર્મીએ લાખો રુપિયાની છેતરપિંડી કરી હતી. હવે પોલીસ દ્વારા આ મહિલા પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે.  આરોપી પોલીસ કોન્સ્ટેબલ વૈશાલી પટેલ અને આશિષ પટેલની પોલીસે ધરપકડ કરી છે.  પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ  માંગવામાં આવ્યા છે.  આરોપીઓ પોલીસ કર્મચારી હોય ફરિયાદીઓની તટસ્થ તપાસની અપેક્ષા છે.    

વલસાડ ખાતે મહિલા પોલીસ કર્મચારી અને અન્ય એક સાગરીત દ્વારા સરકારી નોકરી અપાવવાના બહાને 28 લાખની છેતરપિંડીની ફરિયાદ વલસાડ સીટી પોલીસ મથકે નોંધાઇ હતી.   વલસાડ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારની ગૌણ સેવા પસંદગી મંડળની યોજાતી પરીક્ષાઓમાં પાસ કરાવી સરકારી નોકરી આપી દેવાની લાલચ આપી યુવકો  પાસેથી રૂપિયા 28 લાખથી વધુની છેતરપિંડી કરી હોવાની એક ફરિયાદ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ ફરિયાદમાં વલસાડ પોલીસ વિભાગમાં ફરજ બજાવતી એક મહિલા પોલીસકર્મી વૈશાલી અને તેના અન્ય સાગરીત આશિષ પટેલ વિરુદ્ધ નામ જોગ ફરિયાદ દાખલ થઇ હતી.  


Valsad:  લાખો રુપિયાની છેતરપિંડી કરનાર મહિલા પોલીસકર્મીની ધરપકડ, જાણો વિગતો

અત્યાર સુધીની તપાસમાં  મહિલા આરોપી અને તેના સાગરીતે વલસાડ જિલ્લાના પાંચથી વધુ યુવકોને ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓમાં પાસ કરાવી સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી હતી.  આ યુવકો પાસેથી રૂપિયા ત્રણ લાખથી પાંચ લાખ સુધીની ઉઘરાણી કરી હતી. જોકે યુવકોને નોકરી નહીં લાગતા આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસે આ મામલે વૈશાલી  અને  આશિષ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

નોકરી અપાવી દેવાની લાલચ આપી હતી

આ બનાવની વિગત મુજબ વલસાડના  એક યુવકે વલસાડના  સોનવાળા વિસ્તારમાં રહેતી અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતી વૈશાલી અને તેના સાગરીત આશિષ પટેલ વિરૂધ રૂપિયા પાંચ લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી મહિલા વૈશાલી  ફરિયાદીના દૂરના માસી હતા. જેમણે તેમની ગાંધીનગર સુધી લાઈન હોવાનું જણાવી સરકારી નોકરીની  પરીક્ષાઓમાં પાસ કરાવ નોકરી અપાવી દેવાની લાલચ આપી હતી .  બદલામાં રૂપિયા પાંચ લાખની એડવાન્સ માગ કરી હતી.  નોકરી મળ્યા બાદ વધુ રકમ આપવી પડશે તેવું જણાવ્યું હતું. જો કે ફરિયાદીએ આરોપીને અને તેના સાગરીતને રૂપિયા પાંચ લાખ રોકડા આપ્યા હતા. જો કે પરિણામ આવ્યા બાદ પણ પોતાને નોકરી નહીં લાગતા પૈસા પરત માગતા પૈસા પરત આપવા આનાકાની કરતા આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો,  આધાર કેન્દ્ર પર જવું પડશે
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો, આધાર કેન્દ્ર પર જવું પડશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો,  આધાર કેન્દ્ર પર જવું પડશે
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો, આધાર કેન્દ્ર પર જવું પડશે
Fact Check: બાંગ્લાદેશનો જૂનો વીડિયો પશ્ચિમ બંગાળના નામે વાયરલ, જાણો યૂઝર્સે શું કર્યો દાવો
Fact Check: બાંગ્લાદેશનો જૂનો વીડિયો પશ્ચિમ બંગાળના નામે વાયરલ, જાણો યૂઝર્સે શું કર્યો દાવો
Health Tips: ઠંડીમાં પણ થશે ગરમીનો અહેસાસ, રોજ તમારા આહારમાં સામેલ કરો આ ડ્રાયફ્રૂટ્સ
Health Tips: ઠંડીમાં પણ થશે ગરમીનો અહેસાસ, રોજ તમારા આહારમાં સામેલ કરો આ ડ્રાયફ્રૂટ્સ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Embed widget