શોધખોળ કરો
Advertisement
પોરબંદરઃ જ્યુબિલી બ્રિજ નીચેથી મળી ગુમ યુવકની લાશ, પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન
લાપતા બનેલા યુવાનનો મૃતદેહ મળી આવતાં યુવકના પરિવારજનો તેમજ આસપાસથી લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃતક યુવકના પરિવાજનોનો આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
પોરબંદરઃ શહેરના જ્યુબિલી પુલ નીચેથી યુવાનની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. બ્રિજ નીચે આવેલી ખાડીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. ફાયરબ્રિગેડે મૃતદેહને બહાર કાઢ્યો છે. લાપતા બનેલા યુવાનનો મૃતદેહ મળી આવતાં યુવકના પરિવારજનો તેમજ આસપાસથી લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
મૃતક યુવકના પરિવાજનોનો આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસડાયો છે. યુવાને આપઘાત કર્યો કે અન્ય કોઈ કારણોથી મોત થયં તે દિશામાં કમલાબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
સ્પોર્ટ્સ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion