શોધખોળ કરો
Advertisement
પારડીઃ પ્રેમિકાને મળવા અડધી રાત્રે યુવક લેડીઝ ડ્રેસ પેહરી નીકળ્યો ને પછી શું થયું? જાણીને લાગી જશે આંચકો
પારડીના એક વિસ્તારમાં રહેતો યુવક અડધી રાતે લેડીઝના કપડા પહેરી પોતાની પ્રેમીકાને મળવા નીકળ્યો હતો.
વલસાડઃ ગુજરાતમાં હાલ કોરોના મહામારીને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે લોકાઉન-4 દરમિયાન રાતે 7થી સવારના 7 વાગ્યા સુધી કર્ફ્યૂં જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પારડીના એક વિસ્તારમાં રહેતો યુવક અડધી રાતે લેડીઝના કપડા પહેરી પોતાની પ્રેમીકાને મળવા નીકળ્યો હતો.
જોકે, રાતે કર્ફ્યું હોય પોલીસે તેને અટકાવ્યો હતો અને પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં યુવકનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે તપાસ કરતાં તે યુવતી નહીં, પરંતુ યુવક હોવાનું સામે આવ્યું હતું. તેમજ પૂછપરછ કરતાં તે વેશ બદલીને પોતાની પ્રેમીકાને મળવા જઈ રહ્યો હોવાનો ખુલાસો કર્યો હતો.
પરંતુ યુવક લેડીઝ ડ્રેસ પહેરી પોતાની પ્રેમીકાને મળવામાં સફળ થઈ શક્યો નહોતો અને પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની નજરે ચડતાં તેનો ભાંડો ફૂટી ગો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement