શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આજે બેંકોની રાષ્ટ્રવ્યાપી હડતાળ, આઠ લાખ કર્મચારીઓ કરશે પાલન, ઠપ્પ થશે આ સુવિધાઓ
નવી દિલ્લી: શુક્રવારે એટલે કે આજે 40 પ્રાઈવેટ અને રાજ્યની બેંકોના 10 લાખ કર્મચારીઓ હડતાળ પર છે. સરકારની બેકિંગ પોલિસીના વિરોધમાં આ રાષ્ટ્રવ્યાપી હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળ
ઓલ ઈન્ડિયા બેંક એમ્પલોયીઝ અસોસિએશનના ચેરમેન સીએચ વેંકટચલમના જણાવ્યા મુજબ યુનિયનના લિડર તરીકે તેમણે જે પણ ભલામણો સરકાર સમક્ષ રજૂ કરી હતી તે મુદ્દે સરકાર તરફથી કે આઈબીએ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
વેંકટચલમે જણાવ્યું કે આઈબીએ કે સરકાર તરફથી કોઈ નિર્દેશ મળ્યો નથી કે તેઓ પોલિસી કે રિવ્યૂ કરશે કે સુધારા કરશે.
પબ્લિક સેક્ટર બેંકના 10 લાખ કર્મચારીઓ અને ઓફિસર્સ, ઓલ્ડ જનરેશન પ્રાઈવેટ બેંક અને ફોરેન બેંકની દેશભરની 80,000 શાખાઓ શુક્રવારે હડતાળનું પાલન કરશે, તેવું વેંકટચલમે કહ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion