શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર: ગુડ્સ ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અમદાવાદ-મુંબઈ વચ્ચેની ટ્રેનો રદ્દ
અમદાવાદ: મહારાષ્ટ્રના ડહાણુ પાસે ગુડ્ઝ ટ્રેન પાટા પરથી ઉતરી જવાથી પશ્ચિમ રેલવેની લાંબા અંતરની તમામ ટ્રેન ઠપ્પ થઈ ગઈ છે. ગુડ્ઝ ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતરી જવાથી અમદાવાદથી મુંબઈની ચાર ટ્રેન રદ થઈ છે. આ ઘટનાથી દક્ષિણ ભારતના રેલ વ્યવહારને પણ અસર થઈ છે.
ભરૂચ વિરાર શટલ ટ્રેન, શતાબ્દી એક્સપ્રેસ 12009, અમદાવાદ મુંબઇ એક્સપ્રેસ 19011, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન 19215, બ્રાંદ્રા જમ્મુતવી 09021 ટ્રેનો રદ થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement