શોધખોળ કરો

Coronavirus: છેલ્લા 24 કલાકમાં 13940 દર્દી સ્વસ્થ થયા, દેશમાં રિકવરી રેટ 58.24 ટકા

ભારતમાં શુક્રવારે એક દિવસમાં કોરોના વાયરસના 17296 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 407 દર્દીઓના મોત થયા છે.

નવી દિલ્હી: ભારતમાં શુક્રવારે એક દિવસમાં કોરોના વાયરસના 17296 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 407 દર્દીઓના મોત થયા છે. આ એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ નવા કેસ અને મોત છે. ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 490401 થઈ ગઈ છે. પરંત રાહતના સમાચાર એ છે કે સંક્રમણથી સ્વસ્થ થતા લોકોની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે. ભારતમાં કુલ સંક્રમિત દર્દીઓમાંથી 2,85,636 દર્દીઓ સંક્રમણથી સ્વસ્થ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 13940 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે જ સંક્રમણથી સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા એક્ટિવ કેસ એટલે જેની સારવાર ચાલી રહી છે તેનાથી વધુ છે. આ બંને વચ્ચે 96173નું અંતર છે. આ સાથે જ ભારતમાં રિકવરી રેટ 58.24 ટકા થઈ ગયો છે. હવે ભારતમાં કુલ 1,89,463 એક્ટિવ કેસ છે જેમની સારવાર ચાલી રહી છે. કોરોનાના કુલ કેસમાંથી માત્ર 38.63 ટકા દર્દીઓ સંક્રમિત છે જ્યારે 58.24 ટકા દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે સંક્રમણથી અત્યાર સુધીમાં કુલ 15,301 દર્દીઓના મોત થયા છે. દેશમાં કોરોના સંક્રમણના કારણે મૃત્યુદર 3.21 ટકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August Kids Outfit: 15 ઓગસ્ટે બાળકોને પહેરાવો આ સ્ટાઈલિશ કપડા, બધા જોતા જ રહી જશે

Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી

Embed widget